ખબર મનોરંજન

કાતિલાના અંદાજમાં નજરે આવી યૂઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા, ફેન્સ બોલ્યા- ઓ તેરી

અનુષ્કા શર્માને ટક્કર મારે છે ચહલની મંગેતર, ઉફ્ફ્ફ્ફ સુંદરતા જોઈને દીવાના થઇ જશો… જુઓ PHOTOS

જ્યારથી ભારતીય ટિમના સ્ટાર સ્પિનર યૂઝવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર અને ડોક્ટર ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી  છે ત્યારથી જ ફેન્સને આ કપલની કેમેસ્ટ્રી પસંદ કરે છે. બંને સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. ધનશ્રી તેના ડાન્સ વિડીયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9) on

શાનદાર કોરિયોગ્રાફી માટે જાણીતી ધનશ્રી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 20 લાખથી વધુ ફોલોઅર છે. ધનશ્રી ઇન્ટરનેટ પર પોતાનો નવો વિડીયો ફેન્સના મનોરંજન માટે શેર કરતી રહે છે. ધનશ્રીની એક તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9) on

ધનશ્રીએ એક તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, ઇલેક્ટ્રિક સપના સાથે સવાર…જણાવી દઈએ કે, ધનશ્રીએ તેની આ પોસ્ટમાં 2 તસ્વીર શેર કરી છે, જેમાં તે ખુબસુરત અંદાજમાં નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9) on

જણાવી દઈએ કે, ધનશ્રીની યૂટ્યૂબ ચેનલ પણ બેહફ ફેમસ છે. તેના યુટ્યુબ પર 1.97 મિલિયનથી વધુ ફોલોઅર છે. ધનશ્રી ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 20 લાખથી વધુ ફોલોઅર છે. ચહલ અને ધનશ્રીની સગાઈ 9 ઓગસ્ટ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9) on

કોઈને આઈડિયા પણ ના હતો કે બંને કંઈક એવું કરશે. ચહલે રોકા સેરેમનીની તસ્વીર શેર કરી હતી. સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરીને આ જાણકારી ફેન્સને આપી હતી. ધનશ્રી એક ડોક્ટર, કોરિયોગ્રાફર અને યુટ્યુબર છે. મુંબઈમાં તેની એક ડાન્સ એકેડમી છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9) on

ધનશ્રી વર્મા હાલ મંગેતર યૂઝવેન્દ્ર ચહલને સપોર્ટ કરવા માટે દુબઇ પહોંચી છે. દુબઇ પહોંચીને તે મેચ દરમિયાન ચીયર કરતી નજરે ચડી છે. હાલ ધનશ્રી અને યૂઝવેન્દ્ર ચહલની તસ્વીર ખુબ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9) on

બંને બીચ પર આનંદ કરતા નજરે ચડે છે. આ તસ્વીરને ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફેન્સ પણ આ તસ્વીર જોઈને લાઈક અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9) on