મનોરંજન

યૂઝવેન્દ્ર ચહલ સાથે રોમેન્ટિક થઇ પત્ની ધનાશ્રી, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

યૂઝવેન્દ્રએ અચાનક 22 ડિસેમ્બરે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ લગ્નમાં પરિવારજનો અને નિકટના મિત્રો જ હાજર રહ્યા હતા. ભારતીય સ્પિનર યૂઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી હાલ દુબઈમાં હનીમૂનનો આનંદ માણી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)


યૂઝવેન્દ્ર અને ધનાશ્રીની હનીમૂનની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.યૂઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી હાલ દુબઈમાં હનીમૂનનો આનંદ માણી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by GujjuRocks Team (@gujjurocksteam)

બંને દુબઈથી લગાતાર તેની તસ્વીર અને વિડીયો શેર કરી રહ્યા છે. આ વચ્ચે યૂઝવેન્દ્ર અને ધનાશ્રીએ ટિમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેની પત્ની સાક્ષી સાથે મુલાકાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ધનાશ્રીએ સ્ટોરીમાં ચહલ સાથેનો એક વિડીયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by GujjuRocks Team (@gujjurocksteam)

હનીમૂન પર યૂઝવેન્દ્ર ચહલને ધનાશ્રી ગાલ પર કિસ કરતી નજરે ચડે છે. આ ખાસ ગિફ્ટ મેળવીને તે ઘણી ખુશ નજરે આવી રહી છે. આ તસ્વીરને ખુદ ધનાશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by GujjuRocks Team (@gujjurocksteam)

આ વિડીયો ક્લિપમાં બંને રોમેન્ટિક અંદાજમાં નજરે આવી રહ્યા છે. યૂઝવેન્દ્રના ફેન પેજ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. જોતજોતમાં આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. એવું લાગી રહ્યું છે કે બંને ડિનર ડેટ પર ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by GujjuRocks Team (@gujjurocksteam)

આ સિવાય ધનાશ્રીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં ધનાશ્રી કોઈ ગેમ્સ રમી રહી છે. આ વીડિયોમાં ધનાશ્રીનો કંઈક અલગ અંદાજ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by GujjuRocks Team (@gujjurocksteam)

યૂઝવેન્દ્ર અને ધનાશ્રીએ આ વર્ષ ઓગસ્ટમાં સગાઈ કરી હતી. ફેન્સ સાથે તેની આ ખુશખબરી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી. આ બાદ ચહલ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન માટે દુબઇ ચાલ્યો ગયો હતો. આઇપીએલ દરમિયાન ધનાશ્રી પણ દુબઇ પહોંચી હતી. ચહલ દુબઇથી ઓસ્ટ્રેલિયા રવાના થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by GujjuRocks Team (@gujjurocksteam)

હાલમાં જ ધનાશ્રી વર્મા અને યૂઝવેન્દ્ર ચહલ એમએસ ધોની અને સાક્ષી ધોની સાથે ડિનર પણ લીધું જેની તસ્વીર ધનાશ્રીએ તેના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.ધનાશ્રીએ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, ખરેખર આ આશીર્વાદ છે,આટલા સરસ ડિનર માટે સાક્ષી અને મહેન્દ્રસિંહ ધોની આપનો ખુબ ખુબ આભાર, ઘર જેવું મહેસુસ થયું.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)