જીવનશૈલી

ચહલની પ્રેમિકા ધનશ્રીએ શરારા-શરારા ગીત પર આપી ધાંસુ પરફોર્મેન્સ, ફેન્સ બોલ્યા-આગ લગાવી દીધી

ભારતીય ટીમના ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે ઇન્ટરનેટ સ્ટાર ધનશ્રી વર્મા સાથે અમુક દિવસો પહેલા જ સગાઈ કરી હતી. ધનશ્રી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની અવનવી તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.

Image Source

ધનશ્રીને ડાન્સ કરવાનો ખુબ જ શૉખ છે અને તે ઓનલાઈન ડાન્સ ક્લાસીસ પણ ચલાવે છે. તાજેતરમા જ ધનશ્રીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે શરારા-શરારા ગીત પર ડાન્સ કરતી દેખાઈ રહી છે.

Image Source

ચાહકો તેના આ ડાન્સને ખુબ જ પસંદ કરી રહયા છે. ધનશ્રીએ વિડીયો શેર કરીને લખ્યું હતું કે,”આગ લગાવી દીધી કે નહિ? શરારા ઉર્જા કેવી છે ઘણીવાર ચીજોને કાચી અને પાવરપેક રાખવી જોઈએ”.

Image Source

ધનશ્રીએ પોતાના ડાન્સ સ્ટેપથી દરેક કોઈને દીવાના બનાવી દીધા હતા. એક યુઝરે તેના આ ડાન્સ વિડીયો પર લખ્યું કે, આગ લગાવી દીધી ભાભી જી…”

Image Source

ચહલ હાલના દિવસોમાં આઇપીએલની તૈયારીઓમાં લાગેલા છે. જ્યારે વ્યવસાયથી ધનશ્રી એક ડોક્ટર છે પણ તે યુટ્યુબર, ડાન્સર અને એક કોરિયોગ્રાફર પણ છે. તેના તાબડતોડ ડાન્સ સ્ટેપને જોઈને કહી શકાય છે કે તેને ડાન્સનો ખુબ જ શોખ છે અને ડોક્ટર હોવા છતાં ડાન્સના દરેક સ્ટેપ તેના પર એકદમ ફિટ બેસે છે.

જુઓ ધનશ્રીનો શરારા ગીત પર ડાન્સ કરતો વિડીયો…

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.