ખબર મનોરંજન

લગ્ન બાદ ચહલે અને ધનાશ્રીની સગાઈની 10 તસવીરો થઇ વાયરલ, જીતી લેશે તમારું પણ દિલ

વાહ નસીબદાર છે ક્રિકેટર ચહલ કે આટલી સુંદર પત્ની મળી, જુઓ 10 ફોટોશૂટ આલ્બમ

બે દિવસ પહેલા જ ભારતીય ટીમના સ્પિનર બોલર યજુવેન્દ્ર ચહલે પોતાના લગ્નની તસવીરો શેર કરી અને સૌને ચોંકાવી દીધા હતા. ચહલે ખુબ જ ખાનગી રીતે લગ્ન કરી લીધા. જેની જાણ તેની તસવીરો શેર થયા બાદ જ ખબર પડી, પરંતુ હવે તેની સગાઈની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે અને ચાહકોનું દિલ પણ જીતી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

વાયરલ  થઇ રહેલી તસવીરોમાં ચહલ અને તેની પત્ની યુટ્યુબર ધનાશ્રી વર્મા ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે. આ બંનેની તસવીરો ઉપર ચાહકો પણ ખુબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

આ તસ્વીરોને ચહલની પત્ની ધનાશ્રી દ્વારા શેર કરવામાં આવી છે. સાથે ધનાશ્રીએ ખુબ જ સરસ કેપશન પણ આપ્યું છે. તેને લખ્યું છે.. “બહુ જ પ્રેમાળ અને સુંદર હતું.. સગાઈનો દિવસ…”

Image Source (Dhanashree Verma: Instagram)

તો ચહલ પણ પોતાના ઇન્સટાગ્રામ ઉપર સગાઈની બે તસવીરો શેર કરી છે.  સાથે ચહલ અને ધનશ્રી બંનેએ એક સરખું જ કેપશન પણ આપ્યું છે.

Image Source (Dhanashree Verma: Instagram)

વાયરલ થઇ રહેલી તસ્વીરોમાં ચહલ અને ધનાશ્રી પોતાના હાથમાં રહેલી વીંટી બતાવતા નજર આવી રહ્યા છે.

Image Source

ચહલ અને ધનાશ્રીની સગાઈ પણ આ વર્ષે જ થોડા મહિના પહેલા થઇ હતી, જેની જાણકારી પણ ચહલ પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા ચાહકોને આપી હતી.

Image Source

યુએઈમાં યોજાયેલી આઇપીએલ દરમિયાન પણ ચહલનો ઉત્સાહ વધારવા માટે ધનાશ્રી યુએઈ પહોંચી હતી. ત્યાંથી પણ બંનેએ ઘણી બધી તસવીરો શેર કરી હતી.

Image Source

ધનાશ્રી એક કોરિયોગ્રાફર, ડાન્સર, યુટ્યુબર અને ડોક્ટર છે. તેના ડાન્સ વીડિયોને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. ચહલ સાથે પણ તે ઘણીવાર કોલાબ વીડિયો બનાવતી જોવા મળે છે. જેને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે.