મનોરંજન

લાલ લહેંગામાં ફોટોશૂટ દરમિયાન શરમાતી નજર આવી ચહલની મંગેતર ધનશ્રી, વાયરલ થઇ રહી છે તસવીર

અનુષ્કા શર્માને ટક્કર મારે એવી છે નાજુક નમણી ધનશ્રી, નવું ફોટોશૂટ જોઈને ફેન્સ મદહોશ થઇ ગયા

ભારતીય ટીમના સ્ટાર બોલર યજુવેન્દ્ર ચહલની થનારી પત્ની ધનશ્રી આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલી રહે છે. તે પોતાના વિડીયો દ્વારા સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દે છે. તેનો ડાન્સ અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થાય છે. પરંતુ હાલમાં ધનશ્રી પોતાની એક તસ્વીરનાં કારણે ચર્ચામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

ધનશ્રીએ હાલમાં જ પોતાનું એક ફોટોશૂટ કરાવ્યું છે. આ તસ્વીરોની અંદર ધનશ્રી લાલ લહેંગામાં નજર આવી રહી છે. જેમાં તે ખુબ જ સુંદર પણ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

આ તસ્વીરોમાં તે શરમાતી નજર આવે છે. ધનશ્રીની આ તસ્વીર ઉપર ચાહકો ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

ધનશ્રીએ આ તસવીર શેર કરવાની સાથે એક કેપશન પણ લખ્યું છે. ધનશ્રીએ લખ્યું છે: “દરેક મહિલા માટે લાલ રંગનો અલગ શેડ હોય છે.”

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

ચહલની મંગેતર ધનશ્રી વ્યવસાયે એક ડોક્ટર છે. પરંતુ પોતાના ડાન્સના કારણે તેને અલગ નામના મેળવી છે. સોશિયલ મીડિયા અને યુટ્યુબ ઉપર પણ તેનો ખુબ જ મોટો ચાહકવર્ગ છે. યુએઈમાં યોજાયેલી આઇપીએલ દરમિયાન પણ તે ચહલને સપોર્ટ કરવા માટે ક્રિકેટના મેદાનમાં પણ નજર આવી હતી.