જ્યોતિષ શાસ્ત્ર

દેવઉઠી એકાદશીના દિવસે બની રહ્યો છે સંયોગ, 6 રાશીના જાતકોને માતાજી ખુદ આવીને માલામાલ કરશે

દેવઉઠી એકાદશીને હરિપ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર,અષાઢ માસની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર માસ સુધી પોઢી જાય છે. આ ચાર મહિના સુધી કોઈ સારા પ્રસંગ થતા નથી. કારતક માસની શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુ જાગે છે તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી સાથે તુલસીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

Image Source

શાસ્ત્ર અનુસાર, આ વર્ષ 8 નવેમ્બરે દેવ ઊઠી એકાદશી છે. આ વર્ષે એકાદશી પર બહુજ મોટો સંયોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે વ્રત રાખવાથી લક્ષ્મી અને નારાયણના વ્રતનું ફળ મળે છે. આ વ્રત કરનારાઓએ દેવઉઠી એકાદશીના દિવસે ઘરને દિવાળીની જેમ સાફ રાખવું જોઈએ. દેવઉઠી એકાદશીના દિવસે આખી રાત પૂજા ઘરમાં લક્ષ્મી નારાયણની સામે અખંડ દીવો રાખવો જોઈએ. દેવઉઠી એકાદશીની રાતે દિવાળીની જેમ આખા ઘરમાં દીવડા રાખવા જોઈએ.

આવો જાણીએ આ રાશિઓ વિષે.

મેષ રાશિ:
આ રાશિના જાતકોએ બહુજ સાવધાન રહેવાની જરૂર છે. આ રાશિના લોકોએ પોતાના પર સંયમ રાખવાની આવશ્કયતા છે. આ રાશિના જાતકોને મનમાં નકારાત્મક વિચાર અને ચિંતા આવી શકે છે. આ કારણે આ રાશિના જાતકોએ હિંમત રાખવી આવશ્યક છે. પરંતુ ચંદ્રનો ગોચર તમને અનુકૂળ પ્રદાન કરશે જેનાથી તમે તમારા શત્રુથી બચીને રહેશો. પ્રેમસંબંધમાં થોડી નિંદા થઇ શકે છે પરંતુ તમે હિંમત ના હારતા.

મિથુન રાશિ:
આ રાશિના જાતકોએ વેપારથી સંબંધ રાખે છે તેના માટે આ સારો સમય છે. આ રાશિના લોકો જો કોઈ નવું કાર્ય કરવા માંગતા હોય તો તેના માટે આ બહુ જ સારો સમય છે. આ સમયે અમુક લોકો એવા તમારી સામે આવી જશે કે જેનો લાભ તમે પૂરી રીતે ઉઠાવી શકશો.આ રાશિના લોકોએ જો પોતાનું જીવન પુરી રીતે બદલવું હોય તો ભગવાન શંકર જીની કૃપા તમારી ઉપર બની રહેશે.

Image Source

સિંહ રાશિ:

પ્રેમ સંબંધમાં આ રાશિના લોકોનું સમય બહુજ સારો છે. જો તમે કોઈ વ્યક્તિને અનહદ પ્રેમ કરો છો તો તમે પ્રેમના પ્રસ્તાવને તેની સામે રાખી શકો છો આ સમય તમારી માટે બહુજ અનુકૂળ છે. આ રાશિના લોકોતેના જીવનસાથીને તેનો અહેસાસ જરૂર કરાવે. આ સમય દરમિયાન કોઈ પણ ખરા વિચારને તમારા મનમાં ના લાવો. આ રાશિના લોકોને વેપાર-ધંધા માટે સારો સમય છે. ધનપ્રાપ્તિ માટે સારો યોગ બની રહ્યો છે.

તુલા રાશિ:

આ રાશિના જાતકોને વેપાર-ધંધામાં પહેલા કરતા ઘણો સુધારાઓ જોવા મળ્યો છે. આ રાશિના લોકોને તેના કાર્યમાં કોઈ મોટી સફળતા પ્રાપ્ત થઇ શકશે. લોકો પાસેથી ફસાયેલા પૈસા પાછા ફરવાની સંભાવના છે. આ રાશિના લોકોને આ સમયે નવા-નવા વ્યવસાય પ્રાપ્ત કરવો યોગ બને છે. આ રાશિના જાતકોને આ સમયે લાંબી યાત્રા કરી શકશે.

Image Source

મકર રાશિ:

આ રાશિના લોકોની આ સમયે એવા લોકો સાથે મુલાકાત થશે જેને મળ્યા બાદ તમારો આખો દિવસ બદલી શકે છે. આ રાશિના લોકો કોઈ નવો ધંધો કે નવા વ્યક્તિને લાવવા માંગે છે તો આ કરતા પહેલા બધું જ કાનૂની પ્રક્રિયા પુરી કરી લેવી. આ કરવાથી આ રાશિના જાતકોના ભવિષ્ય માટે ઘણો ફાયદો થશે.

Image Source

મીન રાશિ:

આ રાશિના લોકોની વાત કરવામાં આવે તો તેની કુંડળીમાં પ્રેમ યોગ બની રહ્યો છે. આ રાશિના લોકો આ સમયે તેના પ્રેમી સાથે વિવાહ કરી શકે છે. કારણકે આ રાશિના જાતકો પર શંકરજીની કૃપાથી યોગમાં સકારાત્મ સંકેત પ્રાપ્ત થઇ શકે છે. આ રાશિના લોકો કોઈ ન નિર્ણય લેવામાં ઉતાવળ ના કરે. થોડો સંયમ રાખવાથી સફળતા પ્રાપ્ત થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.