મનોરંજન

TVની આ ‘ગોપી વહૂ’એ એવી જગ્યાએ ટેટુ બનાવ્યું કે જોઈને ખૂલી જ રહી જશે તમારી આંખો, જુવો તસવીરો

સલમાન ખાનના શો બિગ બોસ 13 ના કન્ટેસ્ટન્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ખબર તો એવી મળી રહી છે કે ટીવીના ઘણા સ્ટાર બિગબોસ 13નો હિસ્સો બની શકે છે. ટીવી અદાકાર દેવોલીન ભટ્ટાચાર્ય આજકાલ ચર્ચામાં છે.

દેવોલીન જલ્દી જ સલમાન ખાનના રિયાલિટી શોમાં નજરે ચડશે. દેવોલીનને આ શોને લઈને મીડીયામાં કહ્યું હતું કે, હજુ સુધી મને આ શો વિષે કોઈ જાણકારી ના આપી શકું. ત્યારે કોઈના કોઈ રીતે તે ઈશારો આપે છે કે, તે આ શોનો હિસ્સો બની શકે છે. આ વચ્ચે દેવોલીનના ટેટુ વાળા ફોટોએ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે.

 

View this post on Instagram

 

God has a plan. Trust it. Live it. Enjoy it.😊💫 👗 @ambraee_ 📸 @prashantclick

A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on

સાથ નિભાના સાથિયા બંધ થયા બાદ દેવોલીન ટીવીથી દૂર થઇ ગઈ  છે. ખબર એ પણ છે કે દેવોલીન ફરી વાર ટીવીના પડદા પર વહુના રોલમાં આવવા નથી માંગતી. સાથ નિભાના સાથિયામાં તેને દાદી સુધીનો રોલ નિભાવ્યો હતો.

ટીવીની સીધી સાદી સંસ્કારી વહુ ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જી હવે સઁસ્કારથી ઘણી બોલ્ડ થઇ ચુકી છે. દેવોલીને કમરથી થોડું ઉપર બાજુ એક ટેટુ કરાવ્યું છે. દેવોલીનના આ ટેટુ પર ફ્રી સ્પિરિટ લખ્યું છે. દેવોલીને થોડા સમય પહેલા નથણી પહેરવાનું ચાલુ કર્યું હતું. આ રિંગ પહેરવાથી દેવોલીનના પૂરો લુક જ બદલાઈ ગયો છે. દેવોલિનાએ તેના હાથ પર ટેટુ બનાવ્યું છે.

દેવોલિનાએ તેના હાથ પર ડિઝાઈનર રીતે ૐ લખાવ્યું હતું. દેવોલિના તેના લેટેસ્ટ ફોટો પરથી લાગે છે કે તે તેના ટેટુ પરથી બહુજ ખુશ છે.