ટીવીની ગોપી વહુએ ફક્ત ચાદર લપેટીને કાતિલાના પોઝ, હોટ તસવીરો જોઇ ચાહકો થયા મદહોશ

TV ની સંસ્કારી વહુની આ 7 તસ્વીરોથી ફેન્સ થયા શરમના લાલ….બોલ્યા કાંઈ પહેર્યું છે કે નહિ?

‘સાથ નિભાના સાથિયા’ ફેમ દેવોલિના ભટ્ટાચાર્જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેની સુંદર અને હોટ તસવીર પોસ્ટ કરતી રહે છે. હવે ફરી એકવાર તેણે તેની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે સુંદર લાગી રહી છે. તેની બોલ્ડ અને સુંદર અદા જોઇને તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સ્ટાર પ્લસ શો “સાથ નિભાના સાથિયા”માં જોવા મળી હતી અને તે આ શોથી ઘરે ઘરે ‘ગોપી વહુ’ના નામે જાણીતી બની હતી. તેની ચાદર લપેટીને તેના ચિત્રો ક્લિક કર્યા છે. તે દરેક તસવીરમાં બોલ્ડ પોઝ આપી રહી છે. તેનો આ નવો અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવ્યો છે

દેવોલિના ભટ્ટાચાર્જીએ ચાદર લપેટીને તેની તસવીર પોસ્ટ કરી છે. તે દરેક તસવીરમાં મનોરંજક પોઝ આપી રહી છે.

દેવોલિના ભટ્ટાચાર્જીની આ તસવીરો જોયા પછી ચાહકો કહી રહ્યા છે કે ‘ગોપી બહુ’ બદલાઈ ગઈ છે તે એક “બેબ” બની ગઈ છે

દેવોલિના ભટ્ટાચારજીએ તેની કારકિર્દીની શરૂઆત ટીવી ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ થી કરી હતી. તે એક સ્પર્ધક તરીકે શોનો ભાગ બની હતી. તે સમય દરમિયાન દેવોલિના ખૂબ જ નાની હતી.

દેવોલિના ભટ્ટાચાર્જીએ “બિગબોસ ૧૩”માં ભાગ લીધો હતો. દેવોલિનાને ઇજાના કારણે શો છોડવો પડ્યો હતો.

Patel Meet