શરમનો ઘુંઘર હટાવી ગોપી વહુએ બિકિનીમાં બતાવ્યો એવો સુપરહોટ અવતાર કે ચાહકોની આંખો રહી ગઇ પહોળી

બીજા ધર્મમાં લગ્ન કરનાર સંસ્કારી વહુને સીધી જ સમજતા..બિકિનીમાં બતાવ્યો એવો સુપરહોટ અવતાર કે ભલભલા ઝૂમ કરીને જોવા માંડશે

‘સાથ નિભાના સાથિયા’માં ગોપી વહુનું પાત્ર ભજવી ઘરે-ઘરે પ્રખ્યાત થયેલ અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર નવાર પોતાની એવી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે કે હલચલ મચી જાય છે. દેવોલિનાએ ગોપી વહુના સંસ્કારી પાત્રથી લોકો વચ્ચે પોતાની એક જબરદસ્ત ઓળખ બનાવી છે.

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી દેવોલીના લાંબા સમયથી પડદાથી દૂર હોવા છતાં પણ તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરી ચાહકો સાથે જોડાયેલી રહે છે. દેવોલીનાએ હંમેશા તેના અભિનયથી જ નહીં પરંતુ તેની સ્ટાઇલિશ સ્ટાઈલથી પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

ચાહકો હંમેશા તેની એક ઝલક મેળવવા આતુર રહેતા હોય છે. અભિનેત્રીના ચાહકો જાણે છે કે તે વોટર બેબી છે અને તેને સ્વીમિંગ પુલ અને બીચ કેટલા પસંદ છે. દેવોલિનાએ તેની સ્વિમિંગ પુલની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે હોટ અવતારમાં જોવા મળી હતી. દેવોલીનાની બોલ્ડનેસ જોઈને ફેન્સ પોતાની આંખો પર વિશ્વાસ નહોતા કરી શક્યા.

ઓરેન્જ અને વ્હાઇટ બ્રાલેટ અને બોટમ બિકીમાં દેવોલીનાનો હોટ અવતાર જોતા જ બની રહ્યો હતો. તેની સુંદરતા જોઈને ચાહકોએ કમેન્ટ્સમાં તેના વખાણ પણ કર્યા હતા. બિગ બોસમાં પોતાની ખ્યાતિ ફેલાવનારી દેવોલીનાએ લોકોના ફેવરિટ શો સાથ નિભાના સાથિયાથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

આ શોમાં તેણે જિયા માણેકની જગ્યા લીધી અને ગોપી વહુનું પાત્ર ભજવ્યું. દેવોલિના ઘણીવાર તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેની બોલ્ડનેસ અને ગ્લેમર સાબિત કરે છે. તેની સિઝલિંગ તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તમને જણાવી દઈએ કે દેવોલીના માત્ર પોતાનો હોટ અવતાર જ નહિ પણ સોશિયલ મીડિયા પર નો મેકઅપ લુક પણ બતાવે છે.

દેવોલિના સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રીને 3 મિલિયનથી પણ વધારે લોકો ફોલો કરે છે. અભિનેત્રીના પૂલ ફોટોઝ પર તેના ફેન્સ પણ કોમેન્ટ કરવાથી પોતાને રોકી શક્યા નહોતા. દેવોલિનાના ફેન્સે તેના પ્રત્યેનો પ્રેમ કમેન્ટ્સમાં વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

Shah Jina