મનોરંજન

‘સંસ્કારી વહુ’ની આ 6 હૉટ તસ્વીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ તસ્વીરો

સાદગી ભર્યા અંદાજને કારણે સૌના દિલમાં જગ્યા બનાવનાર ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જીનો આજે જન્મદિવસ છે. ત્યારે તેના વિષે જાણી-અજાણી વાત અમે તમને જણાવીશું.

દેવોલિનાએ પોપ્યુલર શો ‘સાથ નિભાના સાથિયા’માં ગોપીનો રોલ નિભાવ્યા બાદ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આજે પણ દેવોલિના ગોપી વહુ તરીકે જ જાણીતી છે. પરંતુ તેનો લુક બદલાઈ ગયો છે.

દેવોલિનાએ એક્ટ્રેસ તરીકે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં ખાસ પહેચાન બનાવી લીધી હતી. પરંતુ હવે તેનો લુક પહેલા કરતા ઘણો બદલાઈ ગયો છે.

દેવોલિનાએ એક્ટિંગની સાથોસાથ સીંગીગમાં પણ નામ કમાયું છે. તેણીએ ગયા વર્ષે જન્માષ્ટમીના દિવસે તેનું પહેલું ગીત લોન્ચ કર્યું હતું. શાનદાર રહ્યું હતું. આ દદરમિયાન દેવોલિનાએ ગીતને લઈને જણાવ્યું હતું કે, મારું ગીત છે,’ હે ગોપાલ કૃષ્ણ કરું તારી આરતી’ એક કૃષ્ણ આરતી છે. આ ગીત હું ભગવાનના જન્મદિવસની આસપાસ હ ગાવવાની યોજના બનાવી હતી. હું મારા સીંગીગની કરિયર શરૂ કરવા માટે આવા પવન દિવસે શરૂ કરવાને લઈને બહુજ ખુશ છું.

જણાવી દઈએ કે, ટીવીના પડદા પર હંમેશા ડરેલી દેખાવવાવાળી દેવોલીન રિયલ લાઈફમાં સ્ટાલિશ છે. આ વાતનો અંદાજો તમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈને લગાવી શકો છો. કારણકે દેવોલિના તેના ફોટોશૂટ અને વેકેશનના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

Be the heroine of your Life.Not the Victim.🙂

A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on

દેવોલિના ‘સાથ નિભાના સાથિયા’ સિવાય ડાન્સ ઇન્ડિયા-2 પ્રિતો અને બોક્સ ક્રિકેટ લીગ જેવા ટીવી શી સાથે જોડાયેલી હતી. દર્શકોને આ બધા શો પણ ઘણા પસંદ આવ્યા હતા. છેલ્લે તે લાલ ઇશ્ક્માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

Find a Way or Fade away.💫 📸 @suryachaturvedi

A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on

જણાવી દઈએ કે, દેવલીનાએ સાથ નિભાના સાથિયામાં તેણીએ દાદી સુધીની ભૂમિકા ભજવી હતી. ત્યારે ફરી એક વાર દેવોલિના ટીવી પર કમબેક કરવાની તૈયારીમાં છે. તે પણ ખાસ પ્રોજેક્ટ સાથે. ખબર તો એવી પણ મળી રહી છે કે, તેને ‘બિગ બોસ-13’ પણ ઓફર કરવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.