જાળીદાર આરપાર દેખાય એવા ડ્રેસમાં ગોપી વહુને જોઇને ચાહકો હેરાન, એકે કહ્યુ- આ તો ઘણી ખતરનાક નીકળી

બ્લેચ ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં ગોપી વહુના બોલ્ડ અવતાર જોઈને ફેન્સ શરમાઈ ગયા, બોલ્યા કે ટીવી પર તો સંસ્કારી દેખાય છે અને અસલ જીવનમાં…જુઓ PHOTOS

ટીવી શો “સાથ નિભાના સાથિયા”માં ગોપી વહુનુ પાત્ર નિભાવી અને ઘરે ઘરે જાણિતી થયેલ અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી તેની તસવીરોને કારણે ઘણી ચર્ચામાં રહે છે. દેવોલિના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને તે અવાર નવાર તેની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

આમ તો દેવોલિના દર્શકો માટે આદર્શ વહુ બની ગઇ હતી, અને કદાચ એટલે જ રિયલ લાઇફમાં તેનો બોલ્ડ અને બિંદાસ અવતાર કેટલાક લોકોને પચાવવો મુશ્કેલ થઇ જાય છે. “બિગબોસ 13” દ્વારા વહુથી બેબ બનેલી દેવોલિના ભટ્ટાચાર્જી હવે તેના બોલ્ડ અને ગ્લેમરસ અવતારને કારણે ચાહકો સાથે સાથે અન્ય લોકોને પણ હેરાન કરી રહી છે.

હાલમાં જ દેવોલિનાએ તેની કેટલીક તસવીર શેર કરી છે, જેમાં તે બ્લેક ટ્રાંસપેરેંટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરો ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. દેવોલિનાએ તેના આ લુકને કમ્પલિટ કરવા માટે મિનિમલ મેકઅપ કર્યો છે અને વાળને ખુલ્લા રાખ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

દેવોલિના આ લુકમાં ઘણી બોલ્ડ લાગી રહી છે. ચાહકો પણ તેની તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. દેવોલિનાનો આ લુક ઘણો જ HOT લાગી રહ્યો છે. આ તસવીરો તેની સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

આમ તો દેવોલિના ઘણીવાર તેના બોલ્ડ અવતારને લઇને ટ્રોલર્સના નિશાના પર આવી ચૂકી છે. તેની આ તસવીરો પર પણ ટ્રોલર્સ આપત્તિજનક કમેન્ટો કરી રહ્યા છે. હાલમાં જ થોડા સમય પહેલા તેણે ચાદર લપેેટેલી તસવીરો પોસ્ટ કરી હતી, જે પણ ખૂબ વાયરલ થઇ હતી.

દેવોલિનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે વર્ષ 2010માં “ડાંસ ઇંડિયા ડાંસ 2″થી એક કંટેસ્ટેંટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તે “સંવારે સબકે સપને પ્રીતો”, “સાથ નિભાના સાથિયા”, “ઇસ પ્યાર કો કયા નામ દૂ ?”, “એક હઝારો મેં મેરી બહેના હે” અને “લાલ ઇશ્ક” જેવા ટીવી શોમાં જોવા મળી છે.

તમને જણાવી દઇએ કે, દેવોલિના ભટ્ટાચાર્જી પહેલા મુંબઇમાં એક જ્વેલરી ડિઝાઇનર તરીકે કામ કરતી હતી, પરંતુ “DID 2″ના ઓડિશન દરમિયાન તે બધાની નજરમાં આવી અને પછી તેને એક્ટિંગમાં બ્રેક મળ્યો.

Shah Jina