જુઓ ક્લિક કરીને કે એવું તો શું છે સાલું કે લોકો આના હોટ પગની પાછળ દીવાના છે
આજના જમાનામાં બધા લોકો એક્સ્ટ્રા આવક મેળવવા કામની તલાશમાં હોય છે. કંઈક એવું કામ કરે છે કે જેના કારણે આવકમાં પણ વધારો થાય અને નોકરી પણ ચાલુ રહે. તમને જાણીને હેરાની થશે કે અમેરિકાની એક 22 વર્ષીય યુવતીનો સાઈડ બિઝનેસ છે પોતાના પગની તસ્વીર વેચવી. મીડિયા રિપોર્ટ મુજબ, પગની તસ્વીર વેચીને લાખો રૂપિયાની કમાણી કરે છે.
View this post on Instagram
22 વર્ષીય અમેરિકી મોડલ ડિઝાયર ગેટો સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહેનારી ચર્ચિત આઇકોન છે. ડિઝાયર ગેટો પહેલા પ્રોપટી બિઝનેસમાં કામ કરતી હતી. પરંતુ થોડા સમય બાદ તેને મોડેલિંગમાં હાથ અજમાવ્યો હતો આ બાદ જે થયું તે જાણીને તમને હેરાની થશે.
View this post on Instagram
મોડેલિંગ દરમિયાન તેને જયારે ખબર પડી કે લોકો તેના પગના દીવાના છે. તેની પગની તસ્વીર પર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. તો તેને કંઈ સમજમાં આવ્યું ના હતું.
View this post on Instagram
ડિઝાયરના ઇન્સ્ટાગ્રામમાં 11લાખથી વધુ ફોલોઅર છે. તે તેના એકાઉન્ટથી લગભગ 8 લાખ રૂપિયાની કમાણી કરી લે છે. આ સાથે ફક્ત તેને પગની તસ્વીર જ ક્લિક કરવાની હોય છે. ગેટેના જણાવ્યા, મુજબ તેને એક શખ્સે મેસેજ કર્યો હતો કે, તેને ગેટોને એક ઓફર આપી હતી.
View this post on Instagram
ઓફરના જણાવ્યા મુજબ, પગની 10 તસ્વીર માટે આ યુવાન 300 ડોલર આપવા માટે તૈયાર હતો. આ સાથે જ તેની બીજી કોઈ માંગ ના હતી. તેને ફક્ત પગની તસ્વીર જ જોઈતી હતી.
View this post on Instagram
ગેટોને પહેલા સમજમાં ના આવ્યું કે શું થઇ રહ્યું છે. પરંતુ બાદમાં અહેસાસ થયો કે, લોકોને તેના પગ પ્રત્યે આકર્ષણ છે. તેથી તેને પગની તસ્વીરો દ્વારા કમાણી કરવાનું શરૂ કરી દીધું હતું. જણાવી દઈએ કે, સોશિયલ મીડિયામાં ગેટો જિમ કોસ્ચ્યુમ, બિકીની, શોર્ટ્સમાં તસ્વીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ અનુસાર, ગેટો પહેલા પ્રોપટીનો બિઝનેસ કરતી હતી. જેમાં તેની લાઇફસ્ટાઇલ સામાન્ય રહેતી હતી. સાઈડ બિઝનેસ માટે તેને મોડેલિંગમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, ગેટના પગની એક તસ્વીર લગભગ 25 ડોલરમાં વેચાઈ છે. તેના પગની તસ્વીર સિવાય વિડીયો પણ ચર્ચામાં રહે છે.
View this post on Instagram