આ છોકરીએ સાડી પહેરી ‘સાત સુંદર પાર’ ગીત પર ડાંસ કરી સોશિયલ મીડિયા પર લગાવી દીધી આગ, ડાંસ મૂવ્સ જોઇ યુઝર્સ પણ અકીટશે જોતા રહી ગયા

દેશી હોટ ફિગર વાળી લાલ સાડી પહેરીને દેશી ગર્લે ભૂક્કા બોલાવી દીધા, ડાન્સ જઈને મોજ છૂટી જશે

સોશિયલ મીડિયા યુઝર્સ ડાન્સ વીડિયો જોવાનું ઘણુ પસંદ કરે છે અને આ જ કારણ છે કે આજકાલ સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયોનું ચલણ વધી રહ્યુ છે. ખાસ કરીને યુવતીઓના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતા હોય છે. ત્યારે આ દરમિયાન એક દેશી ગર્લના સેક્સી ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે,

જેમાં સાડી પહેરેલી છોકરી લોકપ્રિય ગીત પર તેના હોટ અને સેક્સી મૂવ્સ બતાવી રહી છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. સાડી ગર્લ લોકપ્રિય ગીત ‘સાત સમંદર પાર’ ગીત પર ડાન્સ કરતી અને તેના ડાંસ મૂવ્સથી લોકોના દિલ જીતતી જોવા મળી રહી છે. આ છોકરીના પરફેક્ટ ડાન્સ મૂવ્સ અને તેની સ્ટાઇલ યુઝર્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

આ વીડિયોને રિતિકા યદુવંશીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. રિતિકા ઇન્સ્ટાગ્ર્મા ઇન્ફ્લુએન્સર છે અને તે પોતાનું કંટેંટ ક્રિએટ કરે છે. રિતિકાની પ્રોફાઇલ પર ઘણા ડાંસ વીડિયો તમને જોવા મળી જશે. આટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ પર તેના એક લાખ 62 હજાર ફોલોઅર્સ છે અને લોકો તેનો વીડિયો જોવા પસંદ પણ કરે છે.

વાયરલ વીડિયોમાં રિતિકા ‘સાત સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ’ ગીત પર ખૂબ જ જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા પછી લોકો કહી રહ્યા છે કે તમે ખૂબ જ મસ્ત ડાન્સ કર્યો, અમે અમારી નજર પણ ન હટાવી શક્યા.

 

View this post on Instagram

 

A post shared by Ritika Yaduvanshi (@glorious_ritika)

Shah Jina