ખબર

મળવાના બહાને સૈફે બોલાવી…માણ્યુ સુખ, પછી કરાવ્યુ ધર્માંતરણ અને નિકાહ બાદ….

પહેલા પોતે બાંધ્યા હોટલમાં શરીર સંબંધ, પછી કરાવ્યુ ધર્માંતરણ, નિકાહ બાદ પિતા અને કાકાએ પણ લૂંટી ઇજ્જત

ગુજરાત સમેત દેશભરમાં અવાર નવાર યુવતિઓ પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે યુવકો યુવતિઓને ફોસલાવી તેમને મળવાના બહાને બોલાવી દુષ્કર્મ આચરતા હોય છે અને પછી લગ્ન બાદ તેને પ્રતાડિત કરતા હોય છે. ત્યારે હાલમાં એક દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં છેલ્લા વર્ષ સુધી ગુરુગ્રામમાં નોકરી કરી ચૂકેલી દિલ્લીની એક યુવતિને પહેલા નશાવાળો પદાર્થ ખવડાવી દુષ્કર્મ કર્યુ અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

બાદમાં આરોપી યુવકે જબરદસ્તી નિકાહ બાદ ચાકુ બતાવી યુવતિનું ધર્માંતરણ પણ કરાવ્યુ. એટલું જ નહિ આરોપી યુવકની ફોઇએ જબરદસ્તી ગૌમાંસ પણ ખવડાવ્યુ. આરોપી યુવકના પિતા અને કાકા સહિત અનેકે તેની સાથે દુષ્કર્મ પણ આચર્યુ. પીડિતાની ફરિયાદ પર ગુરુગ્રામ પોલિસે જીરો એફઆઇઆર દાખલ કરી આ મામલામે દિલ્લીની પહાડગંજ થાના પોલિસને સ્થાનાંતરિત કર્યો છે. પીડિતાએ પોલિસને આપેલ તહરીરમાં જણાવ્યુ છે કે તે ગુરુગ્રામમાં નોકરી કરતી હતી. પરંતુ બાદમાં તેની નોકરી છૂટી ગઇ હતી. 21 જુલાઇ 2021ના રોજ તેની મુલાકાત સૈફ મોહમ્મદ નામના એક યુવક સાથે ગુરુગ્રામ ઇફ્કો ચોક પર થઇ હતી.

યુવકે તેને નોકરી અપાવવાનું કહી તેનો મોબાઇલ નંબર લીધો અને તે બાદ ફોન પર વાત કરવા લાગ્યા. આ વચ્ચે તે લગ્નનું દબાણ કરવા લાગ્યો. પીડિતા અલગ ધર્મ જાતિની વાત કહી તેની માંગને ઠુકરાવતી રહી. 6 સપ્ટેમ્બર 2021ના રોજ સૈફે તેને ફોન કરી રડતા રડતા કહ્યુ કે, તે તેને છેલ્લી વાર મળવા માંગે છે. તે બિહાર જઇ રહ્યો છે. આ પર પીડિતા નવી દિલ્લી સ્ટેશન પર યુવકને મળવા ગઇ. જ્યાં યુવકે તેને નશાવાળો પદાર્થ ખવડાવ્યો અને દિલ્લીના પહાડગંજ સ્થિત એક હોટલમાં લઇ ગયો. સવારે જ્યારે તેને હોંશ આવ્યો ત્યારે તેના શરીર પર એક પણ કપડુ ન હતુ.

જયારે તે યુવક પર ગુસ્સે થઇ તો સૈફે તેણે કહ્યુ કે રાતમાં તેણે ત્રણવાર તેની સાથે દુષ્કર્મ કર્યુ અને તેનો વીડિયો પણ બનાવ્યો. તે બાદ આરોપીએ ઘણીવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ. ત્યાંથી આરોપી તેને તેના ઘરે લઇ ગયો અને ચાકુ બતાવી જબરદસ્તી ધર્માંતરણ કરાવી નિકાહ કરાવ્યા. આ વચ્ચે યુવકના પિતા અને અન્ય યુવકોએ તેના પર સામૂહિક દુષ્કર્મ પણ આચર્યુ. બાદમાં યુવતિને યુવકે ફોઇના ત્યાં બંધક બનાવી રાખી. યુવતિએ પોલિસને જણાવ્યુ કે સૈફની ફોઇએ તેને જબરદસ્તી ગોમાંસ પણ ખવડાવ્યુ અને તેના કાકાએ તેની સાથે દુષ્કર્મ પણ આચર્યુ. પીડિતા અનુસાર, તે લગભગ 6 મહિના સુધી આરોપીઓના ચુંગલમાં બંધક બનીને ગુરુગ્રામમાં રહી.

એક દિવસ મોકો મેળવી તેણે 112 ડાયલ કર્યો અને સૂચના મળવા પર પોલિસ તેને પોલિસ સ્ટેશન લઇને પહોંચી. પોલિસ પ્રવક્તાએ જણાવ્યુ કે, 18 મેના રોજ ફરિયાદ પર સેક્ટર 10 થાનાની પોલિસ આઇપીસીની ધારા 376ડી, 323, 328, 506 અને 66ઇ અંતર્ગત આ મામલો દાખલ કર્યો છે. પોલિસે જીરો એફઆઇઆર દાખલ કરી મામલાની તપાસ દિલ્લીના પહાડગંજ પોલિસ સ્ટેશનને ટ્રાન્સફર કરી છે.