ખબર

ડોક્ટરે ધાબા પર કરી આત્મહત્યા, સ્યુસાઇડ નોટમાં ખુલ્યું રહસ્ય…ચોંકી જશો જાણીને

રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે એક ડોકટરએ આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ મામલો નેબ સરાય પોલીસ સ્ટેશન વિસ્તાર દુર્ગા વિહારમાં ઘટના ઘટી હતી.
આ મામલાની ખબર પડતા પોલીસે ઘટના સ્થળે જઈને એક સુસાઇડ નોટ કબ્જે કરી છે. આ જેના આધાર પર પોલીસે આમ આદમીના કાર્યકર્તા વિરુધ્દ ફરિયાદ દાખલ કરી છે.

Image Source

આ બાબતની જાણકારી દિલ્લી પોલીસને આજે સવારે સવારે 6 વાગ્યેને 17 મિનિટ પર મળી હતી. આત્મહત્યા કરતા ડોકટરે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, સ્થાનિક અધિકારી તેને વારંવાર પરેશાન કરતો હતો. આ બાદ પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જારવાલ અને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ દાખલ કરી છે.

Image Source

જણાવી દઈએ કે, આત્મહત્યા કરનાર ડોક્ટરનું નામ રાજેન્દ્રસિંહ હતું. દુર્ગાવિહારના રહેવાસી હતા. તેની ઉંમર 52 વર્ષ હતી. પોલીસે જણાવ્યા અનુસાર, રાજેન્દ્ર સિંહે તેના ઘરની અગાસી પર આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, વહેલી સવારે ફાંસી લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડી છે.

Image Source

રાજેન્દ્રસિંહના પુત્રે હૅમતે જણાવ્યું હતું કે, તેના પિતા કિલનિક ચલાવતા હતા. અને પાણીની સપ્લાઈનું કરતા હતા. ડોક્ટરના પરિવારજનોએ ફોન પર ધમકીનો એક વિડીયો પોલીસને સોંપ્યો છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..