ખબર

ખરાબ સમાચાર: દોષિતોને કાલે 1 ફેબ્રુઆરીએ નહીં મળે ફાંસી, કારણ જાણીને મગજ જશે

નિર્ભયાના ચારેય આરોપીઓએ ફાંસીથી બચવાના તમામ ઉપાય અજમાવી દીધા છે. પરંતુ એક પણ ઉપાય તેના કામ નથી આવતા. ચાર આરોપી પૈકી અક્ષયસિંહની ક્યુરેટિવ પિટીશન પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હવે અક્ષય મુકેશની જેમ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી શકે છે. આ સુનાવણી કરતા વકીલે કહ્યું હતું કે, વિનય સિવાય અન્ય ત્રણને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં કોઈ નિયમ તૂટતો નથી.
Image Source 

પરંતુ હાલમાં જ એક દુઃખ ઘટના સામે આવી છે જેમાં જાણવા મળ્યું છે કે, નિર્ભયાના દોષિતોને કાલે સવારે 6 વાગ્યે ફાંસીના માચડે લટકાવવામાં નહીં આવે. પટિયાલા કોર્ટ આ ફાંસી પર સ્ટે લગાવતા કહ્યું હતું કે, આગામી આદેશ ના આવે ત્યાં સુધી ફાંસી આપવામાં નહીં આવે.

આ કેસમાં વકીલ વૃંદા ગોવરે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, 1 કેસના આરોપીને અલગ-અલગ ફાંસીના આપી શકાય. એક કેસના દોષીઓને ત્યાં સુધી ફાંસીના આઈ શકાય જાય સુધી પિટિશનનો નિકાલ ના થઇ શકે.

Image Source

નિર્ભયાના દોષી પવન ગુપ્તાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટે ગેંગરેપ સમયે તે સગીર હોવાની અરજી ફગાવી દીધી હતી. હવે પવને આ જ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી જે સુપ્રીમ કોર્ટે આજે આ અરજીને ફગાવી દીધી છે.

ફરી એક વાર ફાંસી ટળી હતા નિર્ભયાની માતા આશાદેવી ભાવુક થઇ ગયા હતા. આશાદેવીએ કહ્યું હતું કે, જે દોષી ઈચ્છે છે તે જ થાય છે. વધુમાં આશાદેવીએ કહ્યું હતું કે, દોષીઓના વકીલ એપીસિંહે મને ચેલેન્જ કરતા કહ્યું હતું કે, દોષીઓને ક્યારે પણ ફાંસી નહીં થાય. હું મારી લડાઈ ચાલુ રાખીશ. સરકારે આ ફાંસી આપવી જ પડશે.

Image Source

જણાવી દઈએ કે, 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્લીમાં ચાલતી બસમાં નિર્ભયા સાથે 6 લોકોએ ગેંગરેપ કર્યો હતો. આ બાદ તેને અને તેના મિત્રને મૃત્યુ પામેલા સમજીને ફેંકી દીધા હતા. બાદમાં પોલીસ તેને હોસ્પિટલ લઈને પહોંચી હતી. નિર્ભયાની હાલત ખરાબ થતા તેને સિંગાપુર ખસેડવામાં આવી હતી. જાય 29 ડિસેમ્બર 2012ના રોજ સિંગાપુરમાં સારવાર દરમિયાન નિર્ભયાનું મોત નીપજ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.