53ની ઉંમરમાં પણ ગજબનું ફિગર છે 90ના દશકની આ અભિનેત્રીનું, 10 PHOTOS જોઇને આંખો થઇ જશે પહોળી

53 વર્ષની આ હિરોઇનનું ફિગર જોઈને આજકાલની બધી હીરોઇનો શરમાઈ જશે

ઇંડિયન ટેલિવિઝનમાં ટ્રાવેલ શો “યાત્રા”, “મુસાફિર હું મે” જેવા શો હોસ્ટ કરી ચૂકેલી અભિનેત્રી દીપ્તિ ભટનાગર ફિલ્મ જગતને અલવિદા કહી ચૂકી છે. 90ના દાયકાની અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ દીપ્તિએ જેકી શ્રોફ, સૈફ અલી ખાન, આમિર ખાન જેવા સુપરસ્ટાર સાથે કામ કર્યુ છે.

53 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ખૂબસુરત અને બોલ્ડ તેમજ 90ના દાયકામાં લાખો લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી દીપ્તિ ભટનાગરની ફેન ફોલોઇંગમાં કોઇ કમી નથી આવી.

દીપ્તિ ભટનાગર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ખૂબસુરત અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

દીપ્તિ ભટનાગરે વર્ષ 1998માં ટીવી શો “યે હે રાઝ” સાથે ડેબ્યુ કર્યુ હતુ. તે જેકી શ્રોફ અને મનીષા કોઇરાલા સાથે “રામ શસ્ત્ર” ફિલ્મમાં જોવા મળી હતી, તે તેની પહેલી ફિલ્મ હતી. હિંદી ઉપરાંત દીપ્તિ અમેરિકન અને તેલુગુ ફિલ્મમાં પણ જોવા મળી છે.

દીપ્તિ ભટનાગર ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર આજે પણ એટલી ચહિતી છે જેટલી 90ના દાયકામાં હતી.

“ચાંદની” અને “વિરાસત” જેવી ફિલ્મોમાં જોવા મળેલી પૂજા બત્રાની દીપ્તિ ભટનાગર સાથે ઘણી સારી મિત્રતા છે. તે તેની સાથેની તસવીર શેર કરતી હોય છે. હોળીના અવસર પણ તેણે પૂજા સાથે તસવીર શેર કરી હતી.

તમને જણાવી દઇએ કે, દીપ્તિએ ડાયરેક્ટર રણદીપ આર્યા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેણે ફિલ્મ ઇંડસ્ટ્રીને અલવિદા કહી દીધુ હતુ. તેને બે દીકરા શુભ અને શિવા પણ છે.

દીપ્તિ મિથુન ચક્રવર્તી સાથે “કાલિયા”, “ગંગા કી કસમ” જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. ત્યાં જ આમિર ખાન સાથે તે “મન” અને સૈફ અલી ખાન સાથે “હમસે બઢકર કોન” ફિલ્મમાં જોવા મળી હતી. તે છેલ્લે વર્ષ 2007માં મલયાલમ ફિલ્મ “રાકીપત્તૂ”માં જોવા મળી હતી.

ફેમસ એભિનેતા જેકી શ્રોફ, સૈફ અલી ખાન, આમિર જેવા અને સાઉથના ઘણા કલાકારો અને સુપરસ્ટાર્સ સાથે કામ કરનાર દિપ્તી ભટનાગર 53 વર્ષની વયે પણ બોલ્ડ અને ગ્લેમરસ છે. 90 ના દાયકામાં આપણા દિલ પર રાજ કરનારી દીપ્તિએ લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી છે,

પરંતુ આજે પણ તેના ફેન્સ ફોલોઇંગમાં કોઈ ખામી નથી. તે ઘણીવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હિન્દી અને સાઉથની ઘણી ફિલ્મોમાં પોતાનો જાદુ ફેલાવનારી દિપ્તી ભટનાગર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે,

પણ તે ઇન્ટરનેટ પર એટલી લોકપ્રિય છે કે તે 90 ના દાયકામાં હતી. તો આવો જોઇએ તેની સુંદરત તસવીરો…

 

Shah Jina