મનોરંજન

દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે આવી રીતે સેલિબ્રેટ કરી રહી છે વેલેન્ટાઈન વીક, આ જગ્યાએ ઉપડ્યા બેય

દીપિકા અને રણવીર સિંહ આજકાલ ચર્ચામાં આવ્યા છે. દીપિકા અને ર્નિવર આજકાલ તેનો વેલેન્ટાઈન ડે વીક હોય ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જયારે પણ કંઈ કરે છે તે હટકે જ કરે છે.આવું કંઈક વેકેશનને લઈને પણ કહેવામાં આવે છે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજકાલ વેકેશનનો આનંદ માણી રહ્યાં છે. દીપિકા અને રણવીરસિંહે ઈન્ટસ્ગ્રામ પર સસ્પેન્સ કાયમ રાખ્યું છે. ફેન્સ તેની તસ્વીર જોઈને વિચારી જ ના શકે કે બંને ફરવા માટે ક્યાં ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by #deepveerwale ❤ (@_deepveeraddict_) on

રણવીર સિંહે વેકેશનની એક પણ તસ્વીર શેર નથી કરી. જયારે દીપિકાએ સુંદર અને રોમેન્ટિક ડેની કેટલીક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by #deepveerwale ❤ (@_deepveeraddict_) on

આ શેર કરેલી તસ્વીરમાં દીપિકાએ તેના અને રણવીરસિંહની ચંપલની તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

અન્ય એક શેર કરેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, કયારેક છત્રીઓની તો કયારેક સાઇકલની તસ્વીર શેર કરી છે. દીપિકાએ આ રીતે તસ્વીર શેર કરીને ફેન્સનો ક્રેઝ વધારી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા ફેન્સના કારણે ભલે ભારતમાં ખુલ્લે આમ ફરી ના શકે પરંતુ વિદેશમાં તે સાઇકલ ચલાવવાનો આનંદ પણ લે છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

વિદેશ વેકેશન માણવાની જાણકારી દીપિકાએ ખુદે આપી હતી. દીપિકાએ એક તસ્વીર શેર કરી હતી જેમાં તેનો અને રણવીરનો પાસપોર્ટ જોવા મળી છે. આ બાદ દીપિકાએ કેપ્સનમાં લખ્યું હતું કે, હું અને તે… વેકેશન. પોસ્ટમાં દીપિકાએ એ કહ્યું ના હતું કે તે લોકો ક્યાં જઈ રહ્યા છે. પરંતુ તેના બોર્ડિંગ પાસ પર UL 142 નજરે આવી રહ્યા છે. આ બાદ માનવામાં આવી રહ્યું છે કે, તે શ્રીલંકાની રાજધાની કોલંબો ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

ફિલ્મોની વાત કરે તો ‘છપાક’ બાદ દીપિકા ફિલ્મ ‘મહાભારત’ને લઈને ચર્ચામાં છે. પૌરાણિક કથાઓ અનુસાર આ ફિલ્મ દીપિકાએ તેના સૌથી મહાત્વાંકાંક્ષી પ્રોજેક્ટ સાથે કરાર કર્યો છે. આ ફિલ્મમાં તે દ્રૌપદીના રોલમાં નજરે આવશે. આ ફિલ્મમાં દીપિકા એક્ટિંગની સાથે-સાથે મધુ માંટેના સાથે મળીને નિર્માતાની જવાબદારી પણ સંભાળશે. ફિલ્મ બનાવવામાં આવેલી મુશ્કેલીને લઈને દીપિકાએ કહ્યું હતું કે, ‘મહાભારત’ ફિલ્મ બનાવવી તે બીજી ફિલ્મ કરતા ઘણી મુશ્કેલ છે. આ ફિલ્મ નિર્માણથી લઈને બજેટ અને કોસ્ચ્યુમ સુધી 5 ગણી વધુ મહેનત લાગશે. હું ઓછા સમયમાં આ નહીં કરી શકું.

 

View this post on Instagram

 

A post shared by #deepveerwale ❤ (@_deepveeraddict_) on

રણવીર સિંહના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તેને હાલમાં જ ‘જયેશ ભાઈ જોરદાર’ નું શૂટિંગ પૂરું કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.