દીપિકા પાદુકોણની ગણના બોલીવુડની સૌથી સ્ટાઈલિશ ફેશન ડિવાઝમાં કરવામાં આવે છે. દીપિકાનો પતિ અને બૉલીવુડ એક્ટર રણવીર સિંહ તેના અજીબ કપડા પહેરવા માટે મશહૂર છે. દીપિકા પાદુકોણ પણ અજીબ કપડાં પહેરવા લાગી છે.
View this post on Instagram
દીપિકા પાદુકોણની ફિલ્મ આવી રહી છે ‘છપાક.’ દીપિકાની આ ફિલ્મ આગામી 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં દીપિકાતેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પરંતુ હાલમાં જ દીપિકાને ટ્રોલ કરવામાં આવી હતી. દિપીકાએ અલગ-પ્રકારના આઉટફિટ પહેર્યા હતા.
View this post on Instagram
દીપિકાએ હાલમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન જીન્સ અને હિલ પહેર્યા હતા. એ થઈ શર્ટ પર કોર્સેટ પહેર્યું હતું. દિપીકા આ આઉટફિટની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. દીપિકાના આ લુકને લઈને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
દીપિકાએ આ ફિલ્મ માટે તનતોડ મહેનત કરી છે. દીપિકા જે ફિલ્મમાં કામ કરે છે તે ફિલ્મમાં તેના રંગ આને રૂપના ઢળી જાય છે. પ્રમોશનલ એક્ટિવિટીમાં પણ દીપિકાનો તે જ અંદાજ જોવા મમળે છે, ત્યારે દીપિકા છપાકના પ્રમોશનમાં આ રીતના કપડાં પહેરીને જતા લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
View this post on Instagram
દીપિકાને તેની આગામી ફિલ્મ ‘છપાક’ના પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, આ સેન્સેટિવ ઇસ્યુ પર બનેલી ફિલ્મને પ્રમોટ કરવા આવી છે, તેને કપડાં પહેરવાનું ધ્યાન રાખવું જોઈએ.
View this post on Instagram
દીપિકાને ટ્રોલ થતા જોઈને તેને જડબાતોબ જવાબ આપનારા દીપિકાના સ્પોર્ટ્સ આગળ આવ્યા હતા. ટ્રોલ કરનારને જડબાતોબ જવાબ આપીને કહ્યું હતું કે, દીપિકા તારા આઉટફિટ બધાથી અલગ છે. આ કારણે લોકો તારાથી જલન કરે છે. તો અન્યએ કહ્યું હતું કે, તું કોઈ પણ પહેરે તે સ્ટાઇલ બની જાય છે પરફેક્ટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ.
View this post on Instagram
દીપિકાની આ ફિલ્મ ‘છપાક’ આગામી 10 જાન્યુઆરીએ સિનેમાઘરમાં રિલીઝ થશે. થોડા દિવસ પહેલા આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતું. આ ફિલ્મના ટ્રેલર જોઈને રૂવાંડા ઉભા થઇ ગયા હતા. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મીની જિંદગી પર આધારિત છે.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.