મનોરંજન

જયારે ઇવેન્ટમાં ફાટી ગયું હતું રણવીરનું પેન્ટ, દીપિકાએ પેન્ટની ઝીપ ખોલી અને…

બોલીવુડના મશહૂર કપલ રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ દર્શકોના દિલ પર રાજ કરે છે. બંનેની ઓનસ્ક્રીન કેમસ્ટ્રીને પણ લોકો બેહદ પસંદ કરે છે. હાલમાં જ દીપિકાએ તેના પતિને લઈને ખુલાસા કરી બધાને ચોંકાવી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા પાદુકોણે હાલમાં ખુલાસો કર્યો હતો કે, તે પતિ રણવીર સિંહ સાથે ટ્રાવેલ કરે છે તો એક સિલાઈ કીટ લઈને ચાલે છે. દીપિકાએ કપિલ શર્માના ચેટ શો ધ કપિલ શર્મા શોમાં જણાવ્યું હતું કે, તેના સિલાઈ સેટને લઈને ખુલાસો કરતા કહ્યું હતું કે, તેમાં સેફટીપિન અને સોઈ દોરો હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બધાનું આઇડલ કપલ છે. બંનેના લગ્નજીવનથી ઘણા લોકો પ્રભાવિત થયા છે. દીપિકા અને રણવીર એકબીજાનું ઘણું ધ્યાન રાખે છે. તેનું ઉદાહરણ દીપિકાએ સંભળાવેલ કિસ્સા પરથી સાફ નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

રણવીર સિંહની ડ્રેસિંગ સેન્સ એનર્જીથી ભરેલું અંદાજ અને ઉટપટાંગ હરકતોને લઈએ દીપિકાએ સાવધાન રહેવું પડે છે. બાર્સીલોનામાં થયેલા એક મ્યુઝિક ફેસ્ટિવલનો કિસ્સો સંભળાવતા દીપિકાએ જણાવ્યું હતું કે, અમે બાર્સીલોનાના એક મ્યુઝિક ફેસ્ટિવલમાં ગયા હતા. રણવીર અલગ અંદાજથી ડાન્સ કરી હતો. તેને ઢીલું પેન્ટ પહેર્યું હતું. અચાનક જ મેં કંઈક અજબ પ્રકારની અવાજ સાંભળી. તેનું પેન્ટ ફાટી ગયું હતું. મેં ફેસ્ટિવલની વચ્ચે તેના પેન્ટને સિલાઈ કરવા લાગી હતી. લોકો મારી આજુબાજુ નાચી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

આ બાદ દીપિકાએ મજાક કરતા જણાવ્યું હતું કે, તે રણવીરના ખિસ્સામાંથી પૈસા કાઢી રહી હતી, આ સાથે જ તેને જણાવ્યું હતું કે, હું પણ ક્યારેક-કયારેક બીજી પત્નીઓની જેમ રણવીરના પર્સમાંથી પૈસા કાઢું છું.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

હાલમાં જ દીપિકા અને રણવીર તેના નવા ઘરને લઈને ચર્ચામાં આવ્યા છે. દીપિકા પાદુકોણનું ઘર મુંબઈના પ્રભાદેવી સ્થિત બ્યુમોડ ટાવરમાં છે. આ ફ્લેટ 33 માળનો છે જેમાં 26માં માળ પર દીપિકાનો ફ્લેટ છે. દીપિકાએ આ ફ્લેટ 2010માં 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રણવીર સિંહે આ જ બિલ્ડિંગમાં ચાર બીએચએકનો ફ્લેટ ભાડે લીધો છે. આ ફ્લેટ તેને 3 વર્ષ માટે ભાડે લીધો છે. આ ફ્લેટનું મહિનાનું ભાડું 7.97 લાખ રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

જણાવી દઈએ કે, રણવીર એન દીપિકાએ લાંબા સમય સુધી એકબીજા સાથે ડેટ કર્યા બાદ 2018માં ઇટલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

વર્કફન્ટની વાત કરવામાં આવે તો દીપિકા ડાયરેક્ટર મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં નજરે આવશે. આ ફિલ્મમાં દીપિકા વિક્રાંત મૈસી સાથે જોવા મળશે. આ સિવાય તે રણવીરસિંહની ફિલ્મ 83માં નજરે આવશે. આ ફિલ્મ એપ્રિલ 2020માં રિલીઝ થશે.