ખબર ફિલ્મી દુનિયા

સ્ટ્રેપલેસ ડ્રેસમાં દેખાઈ દીપિકા પાદુકોણ, 10 તસ્વીરો જોવાનું વારંવાર મન થશે

ફૈશનના સમયમાં દરેક અભિનેત્રી કે ફેશન ડિઝાઈનરના ફેશન સ્ટેટમેન્ટમાં બદલાવો ચોક્કસ જોવા મળે છે. એવામાં હાલના દિવસોમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પેરિસ ફૈશન વીક 2019 માં પોતાનો જલવો વિખેરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

આઈફા 2019 ના રેડ કાર્પેટ પર પર્પલ લુકમાં ધૂમ મચાવ્યા પછી દીપિકા એકવાર ફરીથી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ DiorSS20 માટે પેરિસ માં વૉક પર ઉતરી છે.

 

View this post on Instagram

 

I purple you…💜

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

જેમાં દીપિકાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે. દીપિકા અહીં લગ્ઝરી બ્રાન્ડ ડિયોરના DiorSS20 શો ના પ્રમોશન માટે આવી હતી. પ્રમોશનના દરમિયાન દીપિકાનો અવતાર જોવા લાયક હતો.

 

View this post on Instagram

 

🧡 J’adore @dior #dior

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

બ્રાઉન રંગના ડ્રેસમાં દીપિકા પહેલાના સમયના ફેશનનું સ્વાગત કરતી જોવા મળી. દીપિકાએ સ્ટ્રેપલેસ બ્રાઉન કલરનો ડ્રેસ પહેરી રાખ્યો હતો. આ ગાઉન ફ્લોરલ પ્રિન્ટનું હતું જેની સાથે તેણે મેચિંગ હેરબેન્ડ પહેરી રાખી હતી સાથે જ મૈસી હેરની સાથે તેણે મલ્ટીકલર ગોલ્ડન નેકલેસ પહેરી રાખ્યો હતો, અને હાથમાં Dior નું ક્લચ રાખ્યું હતું.

dior નો શો Christian Dior’s ની બહેન Catherine ના ગાર્ડન લવ પર આધારિત છે. ઓફ શોલ્ડર ગાઉનમાં દીપિકાએ શ્રગ પણ પહેર્યું છે જેને તે એકદમ રૉયલ લુક આપી રહ્યું છે.

80 ના દશકની ફેમસ હેરસ્ટાઇલ ‘બૈક પફ બન’ની સાથે હેર સ્કાર્ફમાં દીપિકા ખુબ જ સ્ટાઈલિશ જોવા મળી છે. એદકમ ડાર્ક આઇલાઇનરની સાથે ન્યૂડ લિપસ્ટિકમાં દીપિકા ખુબ જ સુંદર લાગી રહી છે. આ લુકની સાથે દીપિકાએ લેસ ટાઈ-અપ બુટ પહેરી રાખ્યા છે.

 

View this post on Instagram

 

🧡 J’adore @dior #dior

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાનો આ અવતાર ફૈન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. દીપિકાની આ તસ્વીરો સોશિલય મીડિયા પાર ખુબ વાઇરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

🧡 J’adore @dior #dior

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાની આવનારી ફિલ્મ ‘છપાક’ છે, જે એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવલા પર બનેલી છે. ફિલ્મ 10 જાન્યુઆરી 2020 ના રોજ રિલીઝ થઇ શકે તેમ છે. આ સિવાય દીપિકા પતિ રણવીર સિંહની સાથે કપિલ દેવના જીવન પર આધારિત ફિલ્મ ’83’ માં પણ જોવા મળશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.