મનોરંજન

સ્કૂલમાં સૌથી વધુ તોફાની છોકરી હતી દીપિકા, સ્કૂલના રિપોર્ટ કાર્ડમાં ખુલી ગઈ પોલ- જાણો વિગત

દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દીપિકા અને રણવીર સોશિયલ મીડિયામાં તેની તસ્વીર શેર કરતા રહે છે. હાલમાં જ દીપિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર સ્કૂલના દિવસો બાબતે બહુજ દિલચસ્પ જાણકારી આપી છે.

 

View this post on Instagram

 

#nocaption #justpose @albertaferretti

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાએ તેના સોશિયલ એકાઉન્ટમાં સ્કૂલના દિવસોની ટીચર્સના રિમાર્કસને શેર કર્યા છે. તો તેના ટીચરોએ દીપિકાને લઈને પણ બહુજ દિલચસ્પ કમેન્ટ કરી છે. દીપિકાના ટીચર્સના આ રીમાર્કસ પર તેના પતિ અને બૉલીવુડ એકટર રણવીરસિંહે દિલચસ્પ કમેન્ટ કરી છે. આ રીતે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની કમેન્ટ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

 

View this post on Instagram

 

Oh!🤷🏽‍♀️

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ પર ત્રણ પોસ્ટ શેર કરી છે. સૌથી પહેલી પોસ્ટમાં ટીચરે દીપિકા પાદુકોણની બાબતે દિલચસ્પ રાય આપી છે. દીપિકા ક્લાસમાં બહુજ વાતોડી હતી. ત્યારે ટીચરે દીપિકા પાદુકોણની ક્લાસમાં વાત કરવાને કારણે ઘણી ફરિયાદ કરી હતી. આ પોસ્ટ પર રણવીરસિંહે કમેન્ટ કરી હતી કે,’શરારતી.’

 

View this post on Instagram

 

Hmmmmm…🤔

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

બીજી પોસ્ટમાં ટીચરે લખ્યું હતું કે,દીપિકા કોઈ પણ આપેલી સુચનોનું પાલન કરવાનું શીખવું જોઈએ. આ પોસ્ટ પર રણવીર સિંહે કમેન્ટ કરી હતી કે, ‘હા ટીચર હું સહમત છું.’

 

View this post on Instagram

 

Really!?!?😲

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

ત્રીજી પોસ્ટમાં ટીચરે લખ્યું હતું કે, દીપિકાને દિવસમાં પણ સપના જોવાંની ટેવ છે. આ પર ફરી રણવીર સિંહે કમેન્ટ કરતા કહ્યું હતું કે,’સત્ય દુનિયાથી દૂર’ આ રીતે રણવીર સિંહે કમેન્ટ કરી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.