ફિલ્મી દુનિયા

લંડનમાં ઉડી દીપિકા પાદુકોણની માં બનવાની અફવાહ, વિડીયો થયો વાયરલ

બોલીવુડની ચર્ચિત કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજકાલ લંડનમાં વેકેશન માણી રહ્યા છે,. આ કપલ તેની આગામી ફિલ્મ ’83’નું શૂટિંગ કરી રહ્યું છે.

આ ફિલ્મમાં દીપિકા, કપિલ દેવની પત્નીના રોલમાં નજરે આવશે. જયારે રણવીર કપિલ દેવના રોલમાં નજરે આવશે. આ કપલને શૂટિંગની સાથોસાથ સાથે સમય પસાર કરવાનો પણ મૌકો મળે છે. હાલમાં જ દીપિકા અને રણવીરનો લંડનથી એક વિડીયો સામે આવતો છે.

દીપિકા અને રણવીરની તસવીરો તો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. ત્યારે ફરી એકવાર દીપિકા અનર રણવીરનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં દીપિકા ઢીલા-ઢીલા કપડામાં નજરે આવે છે.

દીપિકાના આ કપડાથી ફેન્સે અંદાજો લગાવ્યો હતો કે તે પ્રેગ્નેન્ટ છે. દીપિકા બેબી બંપ છુપાવવા માટે ઢીલા-ઢીલા કપડાં પહેરે છે. દીપિકાએ આ વીડિયોમાં પેરેટ ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. દીપિકાના આ વિડીયો પર યુઝર્સે એક્ટર્સને સવાલ કર્યો હતો કે, બેબી બંપ છુપાવી રહી છે કે શું ?

જણાવી દઈએ કે,દીપિકા-રણવીરએ નવેમ્બર 2018માં 2 રીત-રિવાજ સાથે ઇટલીમાં લગ્ન કર્યા હતા. આ પહેલા પણ દીપિકાની પ્રેગ્નેન્ટ હોવાની અફવા ઉડી હતી.

જણાવી દઈએ કે, દીપિકાએ થોડા દિવસ પહેલા જ મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ છપાક’નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. દીપિકા તેના પતિ રણવીરસિંહ સાથે ફિલ્મ ’83’માં નજરે આવશે. આ ફિલ્મમાં ક્રિકેટર કપિલ દેવની પત્નીનો રોલ નિભાવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.