મનોરંજન

સમુદ્ર કિનારે દીપિકા પાદુકોણે કરાવ્યું એવું Bold ફોટોશૂટ કે લોકો બોલ્યા – ‘હદ થઈ ગઈ’

દીપિકા પાદુકોણ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દીપિકા સોશિયલ મીડિયા પર તેના તમામ ફોટોશૂટ અને લૂક્સ શેર કરતી રહે છે. ત્યારે હવે ફરી એકવાર દીપિકાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકો સાથે શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

તાજેતરમાં જ દીપિકાએ શેર કરેલી તેની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાઓમાં આવી ગઈ છે. આ તસ્વીરો અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરી છે. આ તસ્વીરોમાં દીપિકા પાદુકોણ અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણે આ ફોટોશૂટ ELLE માટે કરાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાની આ તસ્વીરો પર તેમના ચાહકો ઘણી કૉમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાનું રિએક્શન પણ આપી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે લગ્ન પછી દીપિકાનું આ સૌથી હોટ ફોટોશૂટ છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણની તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ જાય છે. ત્યારે હવે તેને શેર કરેલી આ તસ્વીરો પણ ચર્ચાઓમાં આવી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ ‘છપાક’માં જોવા મળી હતી, જેમાં દીપિકાએ એસિડ એટેક સર્વાઇવરની ભૂમિકા ભજવી હતી. હવે ટૂંક સમયમાં દીપિકા રણવીર સિંહ સાથે ફિલ્મ ’83’ માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે, તાહિર ભસીન, સાહિલ ખટ્ટર, એમી વિર્ક, હાર્ડી સંધુ, સાકીબ સલીમ અને ઘણા કલાકારો જોવા મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.