ફિલ્મી દુનિયા

એરપોર્ટ પર દીપિકાએ ફોટોગ્રાફર પર કર્યો કટાક્ષ, લક્ઝરીયસ ગાડી તરફ જતા જ કહ્યું કે ‘આવ’ વિડીયો થયો વાઇરલ

અભિનેત્રી દિપીકા પાદુકોણ હાલના સમયે પોતાની આવનારી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. દિપીકા વ્યસ્તતાની સાથે સાથે મોટાભાગે પતિ રણવીર સિંહની સાથે સમય વિતાવતી પણ જોવા છે અને પોતાની તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરતી રહે છે, એવામાં અમુક દિવસો પહેલાજ દિપીકા પાદુકોણને મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવી હતી.

 

View this post on Instagram

 

there’s no such thing as too much bling!💥

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

હંમેશાની જેમ કેમેરામેન તેની તસ્વીરો લેવા માટે ઉતાવળા થઇ રહ્યા હતા. આ સમયે દિપીકા પાદુકોણ ક્યૂટ અને ચેહરા પર સ્મિતની સાથે દેખાઈ હતી.આ મૌકા દરમિયાન દિપીકાએ સિલ્વર કલરનું ટ્રાઉઝર અને સફેદ રંગના ટોપ પહેરેલી દેખાઈ હતી, અને પોતાના લુકને પૂર્ણ કરવા માટે તેમણે સિલ્વર હિલ્સ અને ડાયમંડના ઈયરરિંગ્સ પહેરી રાખ્યા હતા. જો કે આ દરમિયાન દિપીકા કંઈક એવું કરી બેઠી જેને લીધે તે ચર્ચામાં આવી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

એરપોર્ટ પરથી નીકળતી વખતે કેમેરામેન દિપીકાની તસ્વીરો લઇ રહ્યા હતા અને હંમેશાની જેમ દીપિકાએ તેઓની સામે સ્માઈલ પણ આપી હતી. પણ આજ દરમિયાન દીપિકાએ એક કેમરામેનને એવું કહી દીધું, જે વાઇરલ થઇ રહ્યું છે.

 

View this post on Instagram

 

& on to the next…Thank You @kabirkhankk for this incredible honour…! #RomiDev #Day1 @83thefilm @ranveersingh

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

અમુક સમય પછી સ્માઈલ આપ્યા પછી દિપીકા જ્યારે પોતાની ગાડી પાસે પહોંચી તો તેમણે એક ફોટોગ્રાફરને પોતાની ગાડી તરફ ઈશારો કરતા મજાકના મૂડમાં હસતા કહ્યું કે,”આવ બેસી જા”.દિપીકાનો આ મજાક ભરેલો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇલર થઇ રહ્યો છે, અને મૌકા દરમિયાન ત્યાં હાજર દરેક લોકો દિપીકાના આવા મજાકિયા અંદાજ પર હસી પડયા હતા.

 

View this post on Instagram

 

🌺 @gauriandnainika 👗 @shaleenanathani 💄 @sandhyashekar 💇🏻‍♀️ @georgiougabriel

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દિપીકાના આ વીડિયોને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ફૈન્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.અમુક દિવસો પહેલા પણ દિપીકા પાદુકોણને પિતા પ્રકાશ પાદુકોણ સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A tad bit too late for world environment day!💚 @ashistudio

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો હાલ દીપિકા એસિડ અટેક સર્વાઇવર પર બની ફિલ્મ ‘છપાક’ને લઈને વ્યસ્ત છે, ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહ્યા છે.ફિલ્મ છપાક દીપિકાના લગ્ન પછીની પહેલી ફિલ્મ રહેશે.ફિલ્મમાં તે વિક્રાંત મેસીની સાથે જોવા મળશે.

આ સિવાય રણવીર-દીપિકાની જોડી રિયલ લાઈફની સાથે સાથે સાથે રીલ લાઈફમાં પણ જોવા મળવાની છે. ફિલ્મ ’83’ માં રણવીર-દીપિકા જોવા મળશે અને તેઓ આ ફિલ્મમાં પણ એકબીજા સાથે લગ્ન કરશે.લગ્ન પછી બંનેની એકસાથેની આ પહેલી ફિલ્મ સાબિત થાશે. ફિલ્મમાં દીપિકા રણવીરની પત્નીનો કિરદાન નિભાવશે, જેમાં રણવીર કપિલ દેવ અને દીપિકા કપિલની પત્ની રોમી ભાટિયાના રોલમાં જોવા મળશે.

જુઓ દિપીકાનો પાદુકોણનો વિડીયો:

 

View this post on Instagram

 

#deepikapadukone invites us for a drive ❤❤❤❤😍. #airportdiaries #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

વિડીયો-2…

 

View this post on Instagram

 

Her amazing sense of humor 😍❤😁 #deepikapadukone

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.