ફિલ્મી દુનિયા

દીપિકાની તસ્વીર જોઈને લોકો પૂછવા લાગ્યા, શું તું પ્રેગનેન્ટ છે? જાણો સમગ્ર મામલો

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેના IIFA એવોર્ડસ 2019માં તેના પર્પલ લુકને લઈને ચર્ચામાં છે. દીપિકા અને રણવીરનો આ લુક લોકોને બહુજ પસંદ આવ્યો હતો. દીપિકાએ તેના ગ્લેમરસ લૂની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જ્યાં દીપિકાની એક તસ્વીરને જોઇને ફેન્સ તેને પ્રેગ્નેન્સીને લઈને સવાલ પૂછ્યા હતા.

 

View this post on Instagram

 

😍😍😍#dipikapadukone

A post shared by priyanka sharma (@ks2995461) on

દીપિકાએ શેર કરેલી એક તસ્વીરમાં તે જે પોઝમાં ઉભી છે તેમાં તેનું ટમી દેખાય છે. ત્યારે આ લુકને લઈને ફેન્સે કમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું હતું.

ઘણા લોકોએ તો તેને પ્રેગ્નેન્સીની શુભેચ્છા આપવાનું ચાલુ કરી દીધું હતું. હવે દીપિકા પ્રેગ્નેન્ટ છે કે તેના પોઝને કારણે ચર્ચામાં આવી છે તે તો દીપિકા જ જાણે છે.

 

View this post on Instagram

 

I purple you…💜

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

આ પહેલી વાર નથી થયું કે દીપિકાના પ્રેગનેંન્ટની ખબર આવી હોય. આ પહેલા પણ ઘણી વખત આવી છે અને અફવાહ સાબિત થઇ છે. દીપિકા જ નહીં પરંતુ પ્રિયંકા ચોપરા પણ પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

I purple you…💜

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા પાદુકોણ આજકાલ તેના કામને લઈને વ્યસ્ત છે. દીપિકાએ ગત વર્ષ જ રણવીરસિંહ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. લગ્ન બાદ દીપિકાની પહેલી ફિલ્મ ‘છપાક’ આવતા વર્ષ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દર્શન મેઘના ગુલઝારે કર્યું છે. આ ફિલ્મ એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રાવલની જિંદગી પર આધારિત છે. આ ફિલ્મમાં દીપિકા સાથે વિક્રાંત મેસી પણ નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા ‘છપાક’ સિવાય ’83’માં નજરે આવશે. તેમાં તે પતિ રણવીર સિંહ સાથે નજરે આવશે. આ ફિલ્મમાં ક્રિકેટર કપિલ દેવે 1983માં જીતેલા વર્લ્ડકપ પર આધારિત છે. ફિલ્મમાં દીપિકા રણવીરસિંહની પત્નીના રોલમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે. દીપિકા પાદુકોણ ફિલ્મો સિવાય તેની તસ્વીરને લઈને પણ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A tad bit too late for world environment day!💚 @ashistudio

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે.તેના લુક્સને ઘણી લાઈક અને કમેન્ટ્સ મળે છે. પદ્માવત બાદ દીપિકાની એક પણ ફિલ્મ આવી નથી.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.