મનોરંજન

સોશિયલ મીડિયામાં છવાયો આ રૂપસુંદરી અભિનેત્રીનો એવરગ્રીન લુક, ફેન્સ બોલ્યા ‘ફેશન કવીન’

બોલીવુડના સિતારો ફરી એક વાર જમીન પર ઉતર્યા હતા. બુધવારે રાતે મુંબઈમાં ‘ગ્રેઝીયા મિલેનિયલ એવોર્ડ 2019’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ફંક્શનમાં સિનેમા જગતના દિગ્ગ્જ સિતારાઓ ઉમટી પડ્યા હતા.આ એવોર્ડ ફંક્શનમાં દીપિકા પાદુકોણથી લઈને કરણ જોહર સહિતના સિતારાઓ પહોંચ્યા હતા. આ એવોર્ડ ફંક્શનમાં સિતારાઓ સેલ્ફી લઈને આનંદ ઉઠાવ્યો હતો.

 

View this post on Instagram

 

#GMA2019 @ananyapanday

A post shared by Bollywood_turkiye_fan (@bollywood_turkiye_fangirl) on


દીપિકા પાદૂકોણ સારી અભિનેત્રી જ નહિ પરંતુ ફેશનના મામલામાં પણ નંબર 1 છે. ત્યારે ફરી એક વાર દીપિકા આ એવોર્ડ ફંક્શનમાં ફરી લાઇમ લાઈટમાં આવી હતી.

 

View this post on Instagram

 

A FACE. . . . #deepikapadukone #gma2019

A post shared by Deepika Padukone (@deepikapaholic) on

દીપિકાએ આ પેરોટ ગ્રીન કલરના આઉટફિટ પહેરીને એન્ટ્રી કરી હતી. આ આઉટફિટની સાથે નૅકલેસની બદલે હેવી ઈયરિંગ્સ પહેર્યા હતા. જો હેર સ્ટાઇલની વાત કરવામાં આવે તો વાળને લીલા કલરની રીબીનથી બાંધ્યા હતા. દીપિકાના આ એવરગ્રીન લુક લોકોને કાફી પસંદ આવ્યો હતો. દીપિકાના આ લુકના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ  થયા હતા.

હાલમાં જ દીપિકા ‘છપાક’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં દીપિકા સિવાય વિક્રાંત મેસી પણ છે. આ ફિલ્મ એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાલ પર આધારિત છે. આ ફિલ્મમો ફર્સ્ટ લુકમાં થોડા સમય પહેલા આવ્યો હતો.જે દર્શકોને બહુજ પસંદ આવ્યો હતો.આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે. આ સિવાય દીપિકા પાદુકોણ ફિલ્મ ’83’માં રણવીર સિંહ સાથે તેની પત્નીના રોલમાં જ નજરે આવશે।


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks