મનોરંજન

‘રામાયણ’ની સીતા દીપિકા ચીખલીયા હવે આ ફિલ્મનો કરવા જઈ રહ્યા છે, જુઓ ફર્સ્ટ લુક

રામાનંદ સાગરનો લોકપ્રિય ટીવી શો ‘રામાયણ’ લોકડાઉનને કારણે ફરીથી શરૂ થયો હતો. 80ના દાયકામાં શોને એટલો જ પ્રેમ દર્શકોનો પ્રેમ મળ્યો હતો. એકવાર શો શરૂ થતા તેના પાત્રો વિશેની ચર્ચા ફરી શરૂ થતા ચર્ચામાં આવી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

આ સમયે સૌથી વધુ ચર્ચા ‘રામાયણ’ એટલે કે દીપિકા ચિખલીયાની સીતાની થતી હતી. દીપિકા સતત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તો આ વચ્ચે એક મોટી ખબર સામે આવી છે. નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.દીપિકાની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

સીરિયલ ‘રામાયણ’માં સીતાની ભૂમિકા નિભાવી રહેલી દીપિકા ચીખલીયા ટૂંક સમયમાં એક ફિલ્મમાં જોવા મળશે. તેનો આ ફિલ્મનો પહેલો લુક પણ સામે આવ્યો છે. જણાવી દઈએ કે, દીપિકા ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મમાં સરોજિની નાયડુની ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ ફિલ્મનું શીર્ષક ‘સરોજિની’ છે. આ ફિલ્મ ધીરજ મિશ્રાએ લખી છે અને આકાશ નાયક દિગ્દર્શિત છે.

દીપિકા ચીખલીયાએ ફિલ્મ ‘સરોજિની’ ના પોતાના પહેલા લુકની તસવીર શેર કરી છે. આ વાત તેણે ટ્વિટર પર શેર કરી ફેન્સને એક સરપ્રાઈઝ આપી હતી. પોસ્ટમાં દીપિકાએ તસવીરશેર કરતા લખ્યું હતું કે, ‘આઝાદીની હિરોઇનની એક અનટોલ્ડ સ્ટોરી. પોસ્ટર શેર કરતા દીપિકાએ લખ્યું, ‘સરોજિની નાયડુ … ફર્સ્ટ લુક … પોસ્ટર’.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.