- લકી નંબર:- 1, 3, 8
- લકી કલર :- પીળો, કથ્થઈ, લાલ, પર્પલ
- લકી દિવસ :- રવિવાર, શનિવાર, બુધવાર

ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ:-
જો તમારો જન્મ કોઈપણ વર્ષના ડિસેમ્બર મહિનામાં થયો હોય તો એ શું છે એવું કહે છે કે તમારામાં ગજબની આકર્ષણ શક્તિ છે. તમારામાં અદભુત શક્તિ છે એક intuition પાવર અને બીજી યાદ શક્તિ પાવર.
જ્યારે તમે ખુશ થાવ છો ત્યારે વધારે પડતા ખુશ થઈ જશો અને તમારી ખુશી કંટ્રોલમાં નથી કરી શકાય અને જ્યારે તમે દુઃખી આવજો ત્યારે વધારે પડતા દુઃખી થઈ જાવ છો. તમારી આજુબાજુ તમે રહસ્ય બનાવીને ચાલો જો તમને સમજવું એટલું મુશ્કેલ નથી પરંતુ આસાન પણ નથી.

તમારો સ્વભાવ શાંત છે અને તમારો ફ્રેન્ડ લીસ્ટ લાંબુ છે. બધી જ ઉંમરના લોકો તમારા ગ્રુપમાં હોય છે. મનથી સરળ અને સ્વભાવથી કઠાણ તમારો સ્વભાવ છે. ભાવુકતાના કારણે તમારા કરીયરમા રૂકાવટ આવે છે. તમે કોઈના ઉપર વિશ્વાસ કરે તે સૌથી મોટી કમજોરી છે.
તમારો ગુસ્સો ત્યારે જ આવે છે જ્યારે અન્યાય થતો હોય ત્યારે. તમને ગુસ્સો આવે છે ત્યારે તમે કોઈને વાત સાંભળતા નથી.
ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોનું કરિયર:-

તમે તમારું કામ અને કેરિયરને લઇને હંમેશા સિરિયસ રહો છો. ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકો ડોક્ટર લેખક શિક્ષક ચિત્રકાર કોમ્પ્યુટર વિષય જેવી ફિલ્મોમાં સફળ થાય છે.
તમે જે પણ ક્ષેત્રમાં કદમ રાખો છો તેમાં સફળતા મેળવો છો.
ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોને love life:-

તમારું વ્યક્તિત્વ આકર્ષક થવાને કારણે તમારે કોઈને મેળવવા માટે વધારે મહેનત કર્યા ની જરૂર પડતી નથી. પ્યાર શબ્દો તમારા જીવનમાં ખૂબ જ મહત્વનો છે અને તમારા જેવો સાથી મળવો મુશ્કેલ છે. પ્રેમની બાબતમાં તમારે ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડતો હોય છે પરંતુ તમે તે પ્રેમ પૂરા દિલથી નિભાવો છો. તમારે ખાસ વાત એ છે કે તમે જેને પ્રેમ કરે છે તે સાચા દિલથી પ્રેમ કરો છો ને હંમેશા તેને ખુશ રાખો છો.
ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકોને સલાહ આપવામાં આવે છે કે કોઈ અદનાન સામી વ્યક્તિ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.