જ્યોતિષ શાસ્ત્ર

ડિસેમ્બરથી માર્ચ 2020 સુધી આ રાશિવાળાની ઘરે પડશે માતાજીના પગલાં પાડતા ચપટીમાં દુઃખ થશે દૂર, પ્રાપ્ત થશે અપાર પ્રેમ અને ધન

જ્યોતિષશાત્રમાં ગ્રહો અને રાશિને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.ગ્રહોમાં આવતા પરિવર્તનને લીધે લોકોનો શુભ- અશુભ સમય આવતો રહે છે. એવામાં જણાવી દઈએ કે આ વખતે ગ્રહોએ પોતાની દિશા બદલી નાખી છે જેને લીધે ગ્રહોના આવા સહિયોગને લીધે અમુક રાશિના લોકોને લાભ જ લાભ થાવાના છે.એવામાં ડિસેમ્બર મહિનાથી લઈને માર્ચ 2020 મહિનામાં ગ્રહોનો સંબંધ આ 5 રાશિના લોકો સાથે શુભ રહેવાનો છે અને તેઓના દરેક સંકટો દૂર થાવાના છે આવો તો તમને જણાવીએ આ 5 ભાગ્યશાળી રાશિઓ વિશે…

Image Source

1. મેષ રાશિ:

જણાવી દઈએ કે આવનારા ડિસેમ્બર મહિનાથી માર્ચ 2020 સુધી મેષ રાશિના લોકો માટે સમય એકદમ બેસ્ટ રહેવાનો છે.આ લોકોના જીવનમાં ઘણા નવા અને સારા પરિવર્તનો આવી શકે છે.

Image Source

આવનારો આ સમય આ રાશિના લોકો માટે કંઈક નવું કામ શરૂ કરવા માટેની એક નવી તક લઈને આવી રહ્યો છે. આ સમયમાં તમને કામમાં સફળતા જ સફળતા મળશે. પરિવારનો ભરપૂર સહિયોગ મળશે. આવનારા સમયમાં આ લોકો પર માં લક્ષ્મીની કૃપા બની રહેશે જેને લીધે તેઓને વ્યાપાર અને ધનમાં વૃદ્ધિ થાશે.

2.સિંહ રાશિ:

Image Source

આ મહિનો ડિસેમ્બરથી આ રાશિના લોકો દરેક સમસ્યાઓને માં લક્ષ્મીની કૃપાથી આસાનીથી પાર કરી લેશે.આ રાશિના લોકો પર આવનારા માર્ચ 2020 સુધી માતા લક્ષ્મીના શુભ પગલાં પડવા જઈ રહ્યા છે જેને લીધે આર્થિક સ્થિતિમાં ખુબ વધારો થાશે.આવનારા સમયમાં પરિવારના સદસ્યોના સહકાર અને આશીર્વાદથી તામમા કાર્યોમાં સફળતા મળશે અને અટકેલા કામ પણ પુરા થાતા જણાશે. તમે જેટલું બીજાનો માટે ભલું કરશો, એટલો જ ફાયદો તમને મળશે. આ સમયે શક્યતા છે કે તમે ક્યાંક નિવેશ કરો, એટલે જો આ વિશે પૂર્વ માં વિચાર કરી રહ્યા હતા તો આના માટે આ સમય સારો છે

3. કન્યા રાશિ:

Image Source

આ રાશિના લોકો માટે ડિસેમ્બરથી માર્ચ 2020 સુધીનો સમય એકદમ શુભ અને મંગલકારી રહેવાનો છે.આવનારા સમયમાં તમારા જીવનમાં ઘણા સારા પરિવર્તનો થાવાના છે જે તમારા માટે લાભકારી સાબિત થાશે. લક્ષ્મી માં ની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં સફળતા મળવાના પુરા સંયોગ બની રહ્યા છે.તામારા કામ દ્વારા જેટલો લાભ અન્ય લોકોને થાશે, એટલી જ કૃપા માં લક્ષ્મી તમારા પર બનાવી રાખશે. જો પૂર્વ માં તમારી માતાજી નું આરોગ્ય ખરાબ હતું તો આ સમયે તેમાં સુધારો આવશે. આ સમયે તમે પોતાની કોઇ મિલકત ને ભાડા ઉપર આપી તેનાથી લાભ મેળવી શકો છો. કાર્યક્ષેત્ર માં તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓ નો સહયોગ મળશે જેથી તમે કાર્યસ્થળ પર પોતાના કામ માં પોતાનું સારું પ્રદર્શન આપી શકશો. વેપારીઓ ને પણ વેપાર માં લાભ મળશે અને આવક માં વધારો થશે.

4.વૃશ્ચિક રાશિ:

Image Source

આ ડિસેમ્બરથી માર્ચ 2020 સુધીનો સમય વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળકારી સાબિત થાશે. તમારા દરેક અટકેલા કામ આ સમયગાળામાં પુરા થાતા જણાશે અને તમારું મને હંમેશા પ્રસન્ન અને હકારાત્મક રહેશે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય ખુબ જ લાભકારી છે.માતા લક્ષ્મીની કૃપાથી વિદ્યાર્થીઓને સફળતાના પુરા યોગ બની રહ્યા છે.તમારી રાશિ ના પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવ માં ગોચર કરશે તો આ સમયે દાંપત્યજીવન માં સુખ ની અનુભૂતિ હશે અને તમારી સંતાન ના પ્રત્યે લગાવ અને પ્રેમ વધશે. જેથી તમારા જીવન માં આવી રહેલી દરેક પ્રકાર ની તણાવ દૂર થશે. છાત્રો માટે પણ સમય સારો રહેશે.

5.મીન રાશિ:

Image Source

મીન રાશિના લોકો માટે આ સમયગાળો અપાર સુખ લઈને આવવાનો છે.આ રાશિના લોકોને વ્યાપાર ક્ષેત્રમાં ખુબ સફળતા મળશે અને ધન લાભ થાશે. સાથે સાથે વિદેશયાત્રાના પણ યોગ છે. આ સમયે તમારું દાંપત્ય જીવન સારું રહેશે અને તેમાં તમને સમય સમય પર કોઈ ખુશખબરી મળી રહે છે. આ દરમિયાન તમારી સંતાન સારું કરશે અને તેમને સફળતા ની પ્રાપ્તિ પણ થશે. ઉચ્ચ શિક્ષણ ની તૈયારી કરી રહેલા છાત્રો પણ આ સમય સારું પ્રદર્શન કરી શકશે. જેથી તેમને પોતાની મહેનત ના લીધે સફળતા મળશે. સમય શુભ હશે અને તમારી ઘણી મહત્વકાંક્ષાઓ ની પૂર્તિ થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.