OOPS ટીવીના સીતા માતા આવા ટૂંકા ટૂંકા ડ્રેસમાં જોવા મળ્યા, ફેન્સને લાગ્યો ઝાટકો- જુઓ
ટીવીના સુંદર કપલ દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરી થોડા સમય પહેલા મીની વેકેશન માટે નાસિક પહોંચ્યા હતા.
વ્હાઈટ આઉટફિટમાં કપલની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કોરોના ને માત આપ્યા પછી દેબિના અને ગુરમીત ફરવા ઉપડ્યા હતા. નાસિક પહોંચીને તેઓ સુંદર તસવીરો અને વિડીયો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બંને કપલે થોડા મહિનાઓ પહેલા જ રામ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું હતું. સાથે જ ગુરમીતે એક વિડીયો શેર કરીને અન્યોને પણ દાન કરવા માટે અપીલ કરી હતી.
તમને જણાવી દઈએ બંનેની મુલાકાત ટીવી શોના રામાયણના સેટ પર જ થઈ હતી. ભગવાન રામ-સીતાનો રોલ ભજવતાં જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને કપલે ચૂપચાપ મેરેજ પણ કરી લીધા.
તેમના ફેમિલીને ખબર પડી ત્યારે પહેલા તો લગ્ન માન્ય નહોતા રાખ્યા પરંતુ બાદમાં ઘીના ઠામમાં ઘી ઢળી ગયું હતું. ગુરમીત અને દેબિનાએ રીલ લાઈફમાં રામ-સીતાનો રોલ કર્યો છે ત્યારે અસલ જિંદગીમાં મા સીતા અને ભગવાન શ્રીરામનું ખાસ સ્થાન છે.
પોપ્યુલર અભિનેત્રી અને ટીવી પર સીતાનું પાત્ર નિભાવીને બધાના દિલમાં જગ્યા બનાવનારી દેબિના બેનર્જી એક વાર ફરી તેનો સ્ટાઇલિશ લુક ફ્લોન્ટ કરતી જોવા મળી. આ અદાકારાને તેના પતિ ગુરમીત ચૌધરી સાથે સ્પોટ કરવામાં આવી હતી.
ગુરમીત અને દેબિના બંનેનો લુક આ દરમિયાન સ્ટાઇલ ગોલ્સ આપી રહ્ય હતો. આ દરમિયાન દેબીનાએ ઓરેન્જ કલરનો આઉટફિટ પસંદ કર્યો હતો. જે તેને ક્યુટ અને રિફ્રેશિંગ લુક આપી રહ્યો હતો.
દેબિનાની એમ્પાયર કટ આઉટફિટ તેના ફિગરને કોમ્પ્લિમેંટ કરી રહી હતી. તેમાં હાઇનેક હતી અને તેના પર ગેદર્ડ પેટર્ન જોવા મળતી હતી. આ આઉટફિટમાંહાઇ વેસ્ટ સાથે સાથે ગેદર્ડ ડિઝાઇન જોડવામાં આવી હતી, જે તેમાં ઘેર એડ કરી રહી હતી. આ ડીટેલ આઉટફિટને વધુ સુંદર બનાવી રહી હતી.
દેબિનાએ તેના લુકને કેઝયુઅલ રાખતા પ્રિટેંડ આઉટફિટ સાથે વાઇટ શુઝ પહેર્યા હતા. અદાકારએ તેના વાળને હાઇ બનમાં સ્ટાઇલ કર્યા હતા, જેની સાથે તેણે ઓરેન્જ કલરની બોહમિયન હેરબેંડ લગાવી હતી
ત્યાં ગુરમીતના લુકની વાત કરીએ તો, તે પણ કેઝયુઅ લુકમાં સ્પોટ થયો હતો. એકવાર ફરી એથલીઅર માટે તે તેનો પ્રેમ શો કરતો જોવા મળ્યો. તેણે પર્પલ અને વ્હાઇટ કલરના શોર્ટ્સ જેકેટ લુકમાં સ્પોટ કરવામાં આવ્યો હતો. આ સાથે તેણે મેચિંગ સ્નીકર્સ પણ કેરી કર્યા હતા. જે તેની લુકને પરફેક્ટ બનાવી રહ્યા હતા.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, રામાયણ ધારાવાહિકમાં રામ અને સીતાનો રોલ નિભાવનાર અભિનેતા ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી પોપ્યુલર ટીવી કપલ છે. તેમની ઓન સ્ક્રીન જ નહિ પરંતુ ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી પણ કપલ ગોલ્સ આપે છે. ચાહકોમાં આ કપલમો ક્રેઝ કેટલાક મોકા પર જોવા મળે છે.
ગુરમીત અને દેબીના બંને એક બીજા પ્રત્યેના તેમના પ્રેમનો ઇઝહાર સમય સમય પર કરતા રહે છે. મુંબઇ આવ્યા બાદ ગુરમીતની મુલાકાત દેબીના સાથે થઇ હતી. તેમના લગ્નને 10 વર્ષ પણ થઇ ચૂક્યા છે.
View this post on Instagram