ખબર ફિલ્મી દુનિયા

માલદિવ્સમાં વેકેશન માણી રહ્યા છે આ TV કપલ, 10 તસવીરોમાં જોઈ લો બેહદ હોટ અંદાજ

જે લોકોએ સબ ટીવી પર ચીડિયા ઘર જોયું હશે તેને મયુરી જરૂરથી યાદ હશે. આજકાલ મયુરી બિકિનમાં જોવા મળી રહી છે. ચીડિયા ઘરની મયુરી એટલે દેબીના બૅનર્જી.

દેબીના બૅનર્જીનો હોટ લુક હંમેશા ચર્ચામાં હોય છે. દેબીના તેના સોશિયલ મીડિયામાં તેની બોલ્ડ તસ્વીર શેર કરતી રહે છે. હાલ તે તેના પતિ અને એકટર ગુરમીત સિંહ સાથે થાઈલેન્ડમાં રોમેન્ટિક વેકેશન માણી રહી છે.

દેબીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી બિકીની તસવીરો તેના ફેન્સ માટે શેર કરી છે.જણાવી દઈએ કે, ટીવી પર દેબીના સંસ્કારી વહુના રોલમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

We are our favourite. Bcos we do things our way. We workout our way, romance our way holiday our way. Make impossible possible. Learn and unlearn. And today we did a turtle quest… we couldn’t see any turtles but explored much more than that. Explored love and care for each other in the middle of the ocean when left to handle oneself. Explored togetherness like never before. Explored strength in togetherness. And the infinite love. Let love prevail. Make impossible possible. Thanku @kamakarma for pushing us to this activity of #turtlequest to explore live beyond human periphery. #myhusband . . #maldives🌴 #kandima_maldives #mykindofplace #anythingbutordinary #justplay #ourkindofplace #gurmeetchoudhary #gurmeetdebina #onewithnature 📸@romanchmehtha @kandima_maldives @guruchoudhary

A post shared by Debina Bonnerjee (@debinabon) on

પરંતુ રિયલ લાઈફમાં તે ફૂલ એન્જોય કરે છે.બંગાળી બ્યુટી દેબીનાએ ટીવીના ધાર્મિક શોમાં સીતાની ભૂમિકા નિભાવી હતી. ત્યારે બિકીનીમાં જોઈને તેના ફેન્સ ચકિત થઇ ગયા છે.

જ્યારથી ગુરમીત ચૌધરી અને દેબીના જ્યારથી થાઈલેન્ડ ગયા છે. ત્યારથી તે લગાતાર તેના ફોટો શુટથી તેના ફેન્સને દીવાના બનાવી રાખ્યા છે.

દેબીના બેનર્જી સોશિયલ મીડિયા પર બિકીની તસ્વીર શેર કરી છે. જેમાં તે કલરફુલ બિકીનીમાં જોવા મળે છે. તો ગુરમીત પણ બ્લુ-યલો શોર્ટસમાં શર્ટલેસ જોવા મળ્યો હતો.

ટીવી એક્ટ્રેસ દેબીનાએ એકથી વધીને એક પોઝ દીધેલા થાઈલેન્ડના ખુબસુરત બીચ પર તસ્વીર ખેંચાવી હતી.બાંધેલા વાળ સાથે બ્લેક સનગ્લાસમાં એક્ટર્સનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

Guess what? Nothing!!! . . . #mykindofplace #anythingbutordinary #kandimamaldives #justplay #aquaholics @kandima_maldives

A post shared by Debina Bonnerjee (@debinabon) on

દેબીનાએ તેના એક્ટિંગની શરૂઆત નાના પડદાથી કરી હતી.ગુરમીત અને ડેબીનાં પર્સનલ અને પ્રોફેશનલ બન્ને લાઈફ ઘણી રસપ્રદ છે. બન્નેએ નાના પડદા પર રામ અને સીતાનો રોલ પ્લે કર્યો હતો.

આ સિરિયલ 2008માં આવી હતી.ગુરમીત અને દેબીનાની પર્સનલ લાઈફની વાત કરીએ તો ગુરમીત અને દેબીનાએ ફેબ્રુઆરી 2011માં લગ્ન કર્યા હતા.

તેમણે બે દીકરીઓને દત્તક લીધી હતી પરંતુ કપલ હજુ ઈચ્છે છે કે તેમના પોતાના બાળકો પણ હોય.મીડિયા રિપોર્ટ અનુસાર ગુરમીતે કહ્યું હતું કે, ‘લોકો માનતા હોય છે કે જેમને પોતાના બાળકો નથી થતા તેઓ જ બીજા બાળકોને દત્તક લે છે.

પરંતુ આ વાત એકદમ ખોટી છે. મને અને દેબીનાને બાળકો ગમે છે અને અમે બેબી પ્લાનિંગ પણ કરી રહ્યા છીએ. અને જ્યારે નવા મહેમાનનું આગમન થશે ત્યારે તેઓ પૂજા અને લતાની સાથે ભાઈ-બહેનની જેમ જ રહેશે’.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.