ફિલ્મી દુનિયા

બોલીવુડના જાણીતા આર્ટિસ્ટનું આ કારણે થયું નિધન, બૉલીવુડ ડૂબ્યું ઘોર શોકમાં- જાણો વિગત

બોલીવુડના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ સુભાષ વગલનું કેન્સરના કારણે નિધન થયું છે. સુભાષ વગલના નિધનના સમાચાર સાંભળતા બોલીવુડમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. સુભાષ વગલના નિધનના સમાચાર સાંભળતા બોલીવુડના ઘણા સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સુભાષે બોલીવુડની ઘણી જાણીતી એક્ટ્રેસોના મેકઅપ આર્ટિસ્ટ હતા. ગુરુવારે સુભાષનું નિધન થયું હતું. સુભાષના અંતિમ સંસ્કારમાં માધુરી દીક્ષિત, ડબ્બુ રતનાની સહિત ઘણા સેલેબ્સ શામેલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Snap Chat: Feryna Wazheir (@ferynawazheir) on

પોતાના મેકઅપ આર્ટિસ્ટના નિધનથી દુઃખી થઈને અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી લાંબી પોસ્ટ લખી હતી.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે કમેન્ટ કરી હતી. જેમાં કરણ જોહર, સોનમ કપૂર, બિપાશા બાસુ, અથિયા શેટ્ટી, ઈશા ગુપ્તા, અદિતિ રાવ હૈદરી અને કાજલ અગ્રવાલ શામેલ છે. બધાએ કમેન્ટ કરીને સુબ્બુની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કૈટરીના કૈફે સુબ્બુની સાથે તસ્વીર શેર કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.કેટરીનાની પોસ્ટ પર મલાઈકા અરોરા અને કરીના કપૂર ખાને દુઃખ વ્યક્ત કૃત તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.