આજે પણ સીઆઈડી લોકોનો સૌથી પ્રિય શો રહ્યો છે પરંતુ હવે તે ટીવી પર પ્રસારિત થતો નથી. આજે પણ આ શોના લાખો ચાહકો છે. આ શોમાં દયાનું પાત્ર ભજવનારા દયાનંદને આજે પણ યાદ છે. આજે અમે તમને સીઆઈડીના દયાની પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના જાણ્યા પછી તમારા હોશ ઉડી જશે. આપણે બધા જાણીએ છીએ કે સીરિયલ સીઆઈડી થોડા વર્ષો પહેલા ભારતમાં એક નંબરનો શો બન્યો હતો અને શોના પ્રખ્યાત પાત્ર દયાનું સાચું નામ દયાનંદ શેટ્ટી છે.
View this post on Instagram
11 ડિસેમ્બર, 1969 ના રોજ કર્ણાટકના ઉદૂપી માં જન્મેલા દયાનંદ શેટ્ટી ભારતીય મોડેલ છે.તેણે સ્મિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા અને તેની પત્ની સાથે ખૂબ પ્રેમ છે.તેમની એક પુત્રી વિવા શેટ્ટી છે જે એકદમ યુવાન છે. દયાનંદની પત્ની ગૃહિણી છે.
View this post on Instagram
દયાનંદ શેટ્ટીની એક છોકરી છે અને તેનું નામ વિવા છે.સીઆઈડીમાં શિવાજી સતાનમ અને આદિત્ય શ્રીવાસ્તવ સિવાય, દયાનંદ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા અને આ 20 વર્ષથી આ સીરીયલનો ભાગ રહ્યા છે. તેને લોકો ઈન્સ્પેક્ટર દયા તરીકે ખૂબ પસંદ કરતા હતા અને તેના પર ઘણી મેમ્સ પણ બનાવવામાં આવતી હતી. લોકો તેમના દરવાજા તોડવાની નકલ કરતા હતા. દયાનંદ રિયાલિટી શો ઝલક દિખલાજા ની ચોથી સિઝનમાં પણ જોવા મળ્યો હતો.
View this post on Instagram
દયાનંદ શેટ્ટીની પત્ની સ્મિતા શેટ્ટી આજે સુંદરતા મામલે બૉલીવુડ એક્ટ્રેસને પણ તટક્કર આપે છે. દયાના દમદાર અને પાવર ફૂલ રોલના કારણે લોકો તેમને ખુબ પસંદ કરતા હતા. અને તે સીઆઈડીમાં દરવાજા તોડવા માટે ખુબ પ્રખ્યાત હતા.ક્રિમિનલ્સ એમનાથી ખુબ ગભરાતા હતા.
View this post on Instagram
દયાનંદ શેટ્ટીએ લોકપ્રિય ફિલ્મ્સ અને સિરિયલ્સ જેવી કે ગુતુર ગૂ, સિંઘમ રિટર્ન્સ, સૂર્યા સુપર કોપ, રનવે, જોની ગદ્દાર, દિલજાલે અને સીઆઈડીમાં કામ કર્યું છે.દયાનંદ હવે 50 વર્ષ ના છે અને ઘણાં વર્ષોથી લગ્ન કરી ચૂક્યા છે.હવે તેણે સિરિયલ છોડીને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે અને તેના વ્યક્તિત્વમાં કોઈ ઘટાડો થયો નથી. ચાલો આપણે તમને જણાવી દઈએ કે દયાનંદ એક મહાન સ્પોર્ટ્સ મેન રહ્યો છે અને જ્યારે તે રમત છોડીને અભિનય કારકીર્દિની પસંદગી કરતો હતો ત્યારે તેને રમત દરમિયાન પગની ગંભીર ઇજા થઈ હતી.
View this post on Instagram
દયાનંદ શેટ્ટીની એક છોકરી છે અને તેનું નામ વિવા છે.સીઆઈડીમાં શિવાજી સતાનમ અને આદિત્ય શ્રીવાસ્તવ સિવાય, દયાનંદ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા અને આ 20 વર્ષથી આ સીરીયલનો ભાગ રહ્યા છે. તેને લોકો ઈન્સ્પેક્ટર દયા તરીકે ખૂબ પસંદ કરતા હતા અને તેના પર ઘણી મેમ્સ પણ બનાવવામાં આવતી હતી. લોકો તેમના દરવાજા તોડવાની નકલ કરતા હતા. દયાનંદ રિયાલિટી શો ઝલક દિખલાજા ની ચોથી સિઝનમાં પણ જોવા મળ્યો હતો.
View this post on Instagram
દયાનંદને શિવાજી સતાનમ સાથે સારાગમા લિટલ ચેમ્પ્સમાં વિશેષ અતિથિ તરીકે ગયા હતા.સિનિયર ઈન્સ્પેક્ટર દયાની ભૂમિકા નિભાવવા બદલ તેમને ગોલ્ડ એવોર્ડ ઉપરાંત અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
દયાનંદે મુંબઈના બાંદ્રાની રિઝવી કોલેજમાંથી બિકમ કર્યું છે અને અનેક નાટકોમાં પણ કામ કર્યું છે.એક વાર દયાનંદ શેટ્ટીનું નામ એક્ટ્રેસ મોના સાથે પણ જોડાઈ ગયું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.