મનોરંજન

તારક મહેતા… ના ચાહકો માટે ખુશખબરી, દયાબેનની થઇ વાપસી, આ અવતારમાં જોવા મળશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખુશખબરી છે. શોમાં દિશા વાંકાણી એટલે કે દયાબેનની વાપસી માટે જોરશોરથી તૈયારી ચાલી રહી હતી, કારણ કે આખા 2 વર્ષના અંતરાલ પછી આ શોમાં દયાબેનનું પાત્ર જોવા મળશે. આ શોના સેટ પરથી દયાબેનની કેટલીક તસ્વીરો સામે આવી છે એ જોઈને તેમના ચાહકો ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર તેમની આ તસ્વીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

One of Best cutest & funny moments from yesterday’s episode Dramebaaz Daya dekho toh Shuru ho gai Dramebaaz daya ki drama bazi Drama queen ya Dramebaaz daya ne apni drama Baazi Shuru kar di aur vah bhi Apne Tappu ke Papa ke samne Piche se uski maa ne usko awaaz dekar Nahin bula rahi thi yah usko koi bhi awaaz dekar Nahin bula rahi thi… Dekho to Daya kaise shuru kar Di aur Kis tarah se karne lagi Tappu ke Papa ke samne Apne drama Baazi Piche se uski maa usko Nahin Bulaya tha yah koi awaaz karke usko Nahin bula rahi thi lekin daya Tappu ke Papa ko yah bol rahi hai Tappu ke Papa man bula rahi hai 😂😂😂😂 Jethalal : tu mandir mein hi hai na Daya : Haan Mandir Mein hi hun Jethalal : haan to mataji ke samne Kasam Kha…ab se tu Gokuldham mein aaegi na to agale 10 saal tak wapas se Ahmedabad jaane ka naam Nahin lenge Iske baad shuru hoti hai Dramebaaz ya dream queen daya ke drame baazi Daya :Haan Haan maa aaee Tappu ke Papa maa bula rahi hai chalo ab main phone rakhti hun Yah thi dream queen daya ke drama baazi Piche se uski maa usko Nahin bula rahi thi Nahi koi koi awaz karke uski maa ne usko Bulaya

A post shared by DILIP JOSHI & DISHA VAKANI🌍😍❤️ (@jeya.fanclub) on

પહેલા એવી ખબરો આવી હતી કે શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી સાથે વાતચીત બાદ દિશાએ આ શોમાં કમબેક માટે એક નેનો સીન શૂટ કર્યો હતો. પણ એ પછીથી દિશાના પતિ મયુર પંડયાએ પુષ્ટિ કરી હતી કે દિશા અને શોના મેકર્સ વચ્ચે વાતચીત હજુ ચાલુ છે. જો કે તેમને એ પણ કહ્યું હતું કે દિશાએ નવરાત્રી વીક માટે એક સીન શૂટ કર્યો હતો. હવે એ સીનની જ કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

દિશા વાંકાણી એટલે કે દયાબેનની જે તસ્વીરો વાયરલ થઇ રહી છે, તેમાં દયાબેન નવરાત્રીના પોશાકમાં જોવા મળી રહી છે. તેને જેઠાલાલ સાથે વિડીયો કોલ પર વાત કરતી દેખાડી રહયા છે. દિશાની આ તસ્વીરો જોઈને સ્પષ્ટ છે કે તે પોતાની કોમેડીથી પોતાના ચાહકોને હસાવતી જોવા મળશે.

 

View this post on Instagram

 

Bestest & memorable episode @tmkoc_ntf One of cutest conversation between daya & Gada family😍😍😍😍☺️☺️☺️☺️ One of bestest moments & memorable scenes from today’s episode @raj_anadkat @bhatt9507 #dishavakani #dilipjoshi Thank you very much God for this best and memorable moment.🙏🙏🙏🙏😊😊😊😊😊 Were waiting for a long time to see this moment, finally the long wait was over .. Finally I got to see the memorable moment. Daya video call par apne parivaar batchit kar rahi hai. Thanks you so much god for this bestest moment Yah hai hi sabse yadgar & sabse badhiya aur achcha pal ham sabhi ke liye aur khaskar Gada family ke bhi Lambe samay ke bad aakhir ye Sabse yadgar pal dekhne Ko Mila aur Life ka Bestest moments and also best memorable moments Ham sabhi ke liye hamari jindagi ka yah sabse bestest & memorable pal hai Bahut lambe samay ke baad Gada family ko Ek sath dekhne ko Mili aur video call ke sahare

A post shared by DILIP JOSHI & DISHA VAKANI🌍😍❤️ (@jeya.fanclub) on

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓમાં છે. આ શોમાં કેટલાક ઉત્તર-ચઢાવો દેખાઈ રહયા છે, ત્યારે હવે દયાબેનની વાપસી આ શોના ચાહકો માટે એક સરપ્રાઈઝથી ઓછી નથી.

 

View this post on Instagram

 

🌅 સુપ્રભાત 🙏

A post shared by Disha Vakani (@disha.vakani) on

જણાવી દઈએ કે દિશા વાંકાણીએ પ્રેગ્નેન્સીના કારણે વર્ષ 2017માં આ શોમાંથી બ્રેક લીધો હતો. પરંતુ આ પછી ખબરો આવી હતી કે એ શોમાં પરત આવવા માટે વધુ પૈસાની માંગણી કરી રહયા છે. શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીના તમામ પ્રયત્નો છતાં પણ તેઓ આ શોમાં દયાબેનની વાપસી ન કરાવી શક્યા.

 

View this post on Instagram

 

Nature is a miracle we all depend upon. It’s high time we reduce our carbon footprint and strive towards an eco-friendly lifestyle.

A post shared by Disha Vakani (@disha.vakani) on

દિશા વાંકાણીએ વર્ષ 2015માં બિઝનેસમેન મયુર પંડયા સાથે લગ્ન કરી લીધા હતા. હવે તેમની દીકરી 2 વર્ષની થઇ ચુકી છે અને શોમાં વાપસી માટે આ સારો સમય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.