રૂમમાંથી આવી રહ્યો હતો અવાજ, સસરાએ દરવાજો ખોલ્યો તો વહુ પ્રેમી સાથે મનાવી રહી હતી રંગરેલિયા, પછી થયુ એવું કે…

ઘરમાં પ્રેમીને બોલાવ્યો, આપત્તિજનક હાલતમાં સસરાએ પકડ્યો તો સીધી સાદી વહુ બોલી- તેની સાથે….

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અવૈદ્ય સંબંધોના મામલા સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે આવા મામલાઓ સામે આવતા ઘણો હંગામો મચી જાય છે અને આવા કિસ્સાઓમાં તો હત્યા સુધીની વારદાત બનતી હોય છે. જો કે, ઘણીવાર કેટલાક મામલા શાંતિથી પણ નિપટી જતા હોય છે. ઘણીવાર કોઇ મહિલા લગ્ન થયેલા હોવા છત્તાં કોઇ અન્ય સાથે પ્રેમ સંબંધ બાંધે છે અને રંગરેલિયા મનાવતા તેને પતિ અથવા તો પછી કોઇ અન્ય દ્વારા પકડી લેવામાં આવે છે, (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જે બાદ ઘણો હંગામો થતો હોય છે. ત્યારે હાલમાં ઉત્તરપ્રદેશના મહારાજગંજ જિલ્લાના સયાદેરવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાંથી અવૈદ્ય સંબંધનો મામલો સામે આવ્યો છે, જેમાં સસરાએ વહુને બેડરૂમમાં તેના પ્રેમી સાથે રંગરેલિયા મનાવતા રંગે હાથે પકડી લીધી હતી. સસરાનો આરોપ છે કે તેમનો પુત્ર શહેરમાં નોકરી કરે છે.

પ્રતિકાત્મક તસવીર

આનો લાભ લઈને વહુ તેના પ્રેમી સાથે આનંદ માણે છે. આ ઘટનાની સમગ્ર ગામમાં ઘણી ચર્ચા થઈ રહી છે. સસરાએ જણાવ્યું કે વહુના રૂમમાંથી વિચિત્ર અવાજ સંભળાતો હતો. તેણે કેટલાક ગ્રામજનોને ઘરે બોલાવ્યા અને બધાએ ભેગા મળીને વહુના રૂમનો દરવાજો ખોલ્યો તો સૌની આંખો ફાટી ગઈ હતી. વહુ તેના પ્રેમી સાથે આપત્તિજનક હાલતમાં જોવા મળી.

પ્રતિકાત્મક તસવીર

આ અંગે ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવી. મહિલાના પતિને ફોન પર આ બાબતે માહિતી આપવામાં આવી. પતિ તેની પત્નીની બેવફાઈથી ખૂબ જ નિરાશ છે. ઘટના બાદ મહિલા તેના પ્રેમી સાથે રહેવા પર અડગ છે. તે કહે છે કે તે હંમેશા તેના પ્રેમી સાથે રહેશે. આ મામલાને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઈન્સ્પેક્ટરે કહ્યું કે પ્રેમી પર શાંતિ ભંગ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહિલાએ પ્રેમીને પોતે જ ફોન કર્યો હતો.

Shah Jina