મોર્ડન વહુએ પોતાના સસરા પાસે જઈને ગયુ ગીત “મેરા સસુરા બડે પૈસે વાલા…” જોઈને સસરા પણ શરમથી માથું નીચું કરી ગયા.. જુઓ વીડિયો

દાદા સસરા પાસે જઈને વહુ કરવા લાગી ડાન્સ, દાદાના ચહેરા પર પણ આવી ગઈ જોરદાર ચમક, વીડિયો થયો વાયરલ.. જુઓ

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયોની અંદર લોકો ડાન્સ કરીને પણ પોતાનું પર્ફોમન્સ બતાવતા હોય છે. આવા ઘણા ડાન્સ તમે લગ્ન દરમિયાન વાયરલ થતા પણ જોયા હશે. ત્યારે હાલ એક દુલ્હનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે તેના દાદા સસરા પાસે જઈને ડાન્સ કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામ યુઝર અદિતિ કર્મા દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં તે કિશોર કુમારના લોકપ્રિય ગીત ‘બિદાઈ’ના ‘કભી ખોલે ના તિજોરી કા તાલા, મેરા સસુરા બડા પૈસા વાલા’ પર ડાન્સ કરતી જોઈ શકાય છે, જ્યારે તેના દાદા સસરા પાછળ બેઠેલા જોવા મળે છે. મહિલા ગીત પર સાડી પહેરીને સુંદર દાસ કરે છે, જ્યારે તેના ‘દાદાજી’ માથું નમાવીને બેસે છે.

જો કે તેમના ચહેરા પર સ્મિત પણ જોઈ શકાય છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં અદિતિ પીળા રંગની સુંદર સાડી પહેરેલી જોવા મળી રહી છે. પુત્રવધૂના ડાન્સ મૂવ્સ જોઈને વૃદ્ધાના ચહેરા પર ચમક આવી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. પોસ્ટનું કેપ્શન લખ્યું, “દાદા સસરા સાથે.”

આ ક્લિપ એપ્રિલ 08 ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી જેના બાદ જેના બાદ લાખો લોકો તેને જોઈ ચુક્યા છે અને લાઈક કરી ચુક્યા છે. આ વીડિયો પર નેટીઝન્સે ઘણી પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે, “વાહ, શું વાત છે, આવું હોવું જોઈએ, વહુને દીકરીની જેમ વર્તવું જોઈએ.” અન્ય એક યુઝરે લખ્યું, “અમે આ વીડિયોની રાહ જોઈ રહ્યા હતા, આ ખૂબ જ સારો વીડિયો છે.”

Niraj Patel