ખબર

120 વર્ષની માતાને 70 વર્ષની દીકરી પેંશન માટે ખાટલા પર ખેંચી લઇ ગઈ બેન્ક, તમને પણ આંખમાં આંસુ આવી જશે

આપણી સામે અમુક-અમુક એવું ઘટના ઘટતી હોય છે કે, આપણે એ વિચારવા માટે મજબુર થઇ જઈએ છીએ કે સાચે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ. જો આપણે સાચે જ ડિજિટલ યુગમાં જીવતા હોય તો એક માતાને એની દીકરી ખાટલામાં બેંકે ના લઇ જાત. એ પણ ફક્ત ને ફક્ત વેરિફિકેશન માટે.

Image source

આ ઘટના ઓડિશાના નુઆપાડા જિલ્લાના બરાગન ગામની છે. જ્યાં એક 70 વર્ષની દીકરી તેની 120 વર્ષની માતાને કથિત રીત ખાટલામાં સુવડાવીને બેક સુધી લઇ ગઈ હતી.

Image source

આ કાર્ય એ માટે કરવું પડયું કારણકે ઉતકલ બેન્કથી તેની માતાનું પેંશન લેવાનું હતું. વૃદ્ધ મહિલાની પહેચાન લાભે બધેલ તરીકે થઇ હતી.

Image source

માહિતી અનુસાર, લાભે બધેલએ 70 વર્ષની દીકરી ગુંજા દેઇને પેંશન1ના 1500 રૂપિયા લેવા બેન્કમાં મોકલી હતી. તેનો આરોપ છે કે. અજિત પ્રધાન નામના બેન્ક આપવાની મનાઈ ફરમાવી દઇ એકાઉન્ટ હોલ્ડર વેરિફિકેશનની વાત કરી હતી.

કોઈ વિકલ્પના હોવાને કારણે ગુંજાનએ આ રીતે તેની માતાને ખાટલા પર સુવડાવી બેન્ક સુધી લાવી હતી. સિનિયર સીટીઝન ગુંજા તેની માતાને આવી રીતે બેન્ક સુધી લઇ આવતા બેન્ક અધિકારીએ તેની હાલત જોઈને પૈસા આપી દીધા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.