જ્યોતિષ શાસ્ત્ર

દશેરાથી લઈને દિવાળી સુધી આ રાશિઓનું નસીબ હીરાથી પણ વધુ તેજ ચમકશે, બની શકે છે કરોડપતિ

નવરાત્રીના તહેવારને જોરશોરથી મનાવવામાં આવી રહ્યો છે. નવરાત્રીના સમયમાં લોકો તેના કામકાજ છોડીને માતાજી ના દર્શન કરવા મંદિર પહોંચી જાય છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો નવરાત્રીમાં એકટાણા- ઉપવાસ કરીને માતાજીની સેવા ભક્તિ કરતા હોય છે.
માતાજીની નવ દિવસ પૂજા-અર્ચના કર્યા બાદ દશમો દિવસ એટલે કે દશેરા. આ વર્ષે દશેરા 8 ઓક્ટોબરના રોજ માનવામાં આવશે. દેશના મુખ્ય તહેવારમાં દશેરાનો સમાવેશ થાય છે. દશેરાને બધા જ ધર્મમાં સત્ય, ત્યાગ, અહિંસા, અને સત્યતાને બુરાઈ અને હિંસાથી ઉપર માનવામાં આવ્યું છે. દશેરાના દિવસે જ સીતાનું હરણ કરનારા રાવણને બુરાઈનું પ્રતીક માનીને સળગાવવામાં આવ્યો હતો.
આ દશેરાના દિવસથી દિવાળી સુધી ઘણી રાશિઓને ભાગ્યનો પૂરો સાથ સહકાર મળશે. આવો જાણીએ કઈ રાશિ ને શું લાભ થશે.

મેષ રાશિ :
આ રાશિવાળા લોકોને ખરાબ પર સારી જીતનું પર્વ એટલે દશેરા. દશેરાનું પર્વ આ રાશિના લોકો માટે ઘણી ખુશીઓ લઈને આવ્યું છે. આ રાશિના લોકો પર માતાજી દુર્ગાના આશીર્વાદ બન્યા રહેશે. આ રાશિના લોકોને જે કામ અધૂરા હશે તે પુરા થશે અને અધૂરા સપના પણ પુરા થશે. આ રાશિના વેપારી લોકોને લાભ તથા નોકરીયાત લોકો માટે સારો સમય છે. આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. આર્થિક સમસ્યાનો અંત આવશે.

મિથુન રાશિ:
દશેરાના દિવસે બની રહેલા આ મહા સંયોગથી મીઠું રાશિના લોકો માટે બહુજ સારો સમય આવશે. આ રાશિના લોકોનું નસીબ બદલાઈ જશે. આ રાશિના લોકોને કુબરેની દર્ષ્ટિ તેના પર બની રહેશે. આવનારો સમય તમને ધનિક બનાવવામાં લાભદાયી થશે. ઘરમાં ખુશીનો માહોલ બની જશે. તમે જે કંઈ પણ કામ કરશો તેમાં તમે સફળતા મળશે. તમારા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓથી છુટકારો મળશે.

કર્ક રાશિ
દશેરાના દિવસે બની રહેલા આ મહા સંયોગથી તમને અઢજિક લાભ થશે. આ રાશિના લોકો પર માતા દુર્ગાની કૃપા રહેશે. આ રાશિના લોકોને આ દશેરા પર કંઇક રોકાયેલા પૈસા પાછા મળશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે સાથે જ પરિવારમાં ખુશીનો માહોલ બનશે. જો તમે રોકાણ કરવાની વિચારી રહ્યા હોય તો આ સમય તમારા મારે સર્વશ્રેષ્ઠ છે.

સિંહ રાશિ
દશેરાના દિવસે બની રહેલા મહા સંયોગને કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ મળશે. આ રાશિના લોકોને ક્યાંકથી ખુશખબરી આવશે. જો તમે કોઈ નવું કામ શર કરવા માંગો છો તો આ સમયે તમને લાભ થશે. નોકરી કરવા વાળા લોકોને આ સમયે લાભ થશે. આ રાશિના લોકોને કોઈ જુના મિત્રો સાથે મુલાકાત થશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.