આ ફિલ્મમાં લેસ્બિયનના ગંદા ગંદા સીન ખુલ્લેઆમ દેખાડ્યા- જુઓ વિડીયો
રામ ગોપાલ વર્માની જલ્દી એક નવી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું હતું. જેમાં એવા ઘણાં બોલ્ડ સીન્સ છે કે જેણે ઇન્ટરનેટ પર થોડા જ કલાકમાં ધૂમ મચાવી દીધી છે.
તેમની આ ફિલ્મના ટ્રેલરે તો ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. આ ફિલ્મ લેસ્બિયન ક્રાઈમ સ્ટોરી છે. તેમાં, વેબસીરીઝથી પ્રખ્યાત બનેલી અભિનેત્રી નયના ગાંગુલી અને “ખત્મ” ગીતથી પ્રખ્યાત થઈ ગયેલી અપ્સરા રાની મુખ્ય ભૂમિકામાં છે.
બંનેએ તેમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા છે. જેને લોકો વારંવાર ઇન્ટરનેટ અને ગ્રુપમાં શેર કરી રહ્યા છે. ફિલ્મ ‘ડેન્જરસ’ નું ટ્રેલર રિલીઝ કરતી વખતે રામ ગોપાલ વર્માએ જણાવ્યું હતું કે હવે આવા સંબંધોને સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી છે.
ફિલ્મના ટ્રેલરે રિલીઝ થયાના 24 કલાકમાં જ ઇન્ટરનેટ તહેલકો મચાવ્યો હતો.અત્યાર સુધી, ટ્રેલર 1 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.
તેમને ગયા વર્ષે કામદારોને પૈસા નહીં ચૂકવવા બદલ બોલીવુડમાં પ્રતિબંધ મૂકાયો હતો. જે પછી, હવે તેઓ ગોવામાં શિફ્ટ થઈ ગયા છે અને તે જેવા કન્ટેન્ટ બનાવવા માટે જાણીતા છે તેમાં જ તે કામ કરે છે.
રામ ગોપાલ વર્માની બીજી ફિલ્મ ડી કંપની પણ 19 મેના રોજ રીલિઝ થઈ રહી છે. તેમણે આ માટે નવું ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે,જેનું નામ સ્પાર્ક છે.ઓટીટી પર આવા કન્ટેન્ટની માંગને ધ્યાનમાં રાખીને, તેમણે તેમાં ગુના અને બોલ્ડ કન્ટેન્ટ પ્રાધાન્ય આપ્યું છે.