લોકડાઉનમાં ચાલી રહી હતી ફાર્મહાઉસમાં પાર્ટી, અંદર એકથી એક ચડિયાતી રૂપલલનાઓ નાચી રહી હતી અને…

લોકડાઉનમાં આવી રીતે ચાલી રહ્યો હતો જીસ્મનો ધંધો, પોલીસે જઈને ત્યાં જોયું તો ઉડી ગયા હોંશ

કોરોના સંકટથી ઝઝૂમી રહેલા મહારાષ્ટ્રમાં લોકડાઉન વચ્ચે પુનાના એક ફાર્મહાઉસમાં લોકડાઉનની મજાક બનાવવામાં આવી રહી હતી. અહીં પાર્ટીની આડમાં દેહવિક્રયનો વ્યાપાર ચાલી રહ્યો હતો. પાડોશીઓની ફરિયાદ પર જયારે પોલિસ પહોંચી તો આ મામલાનો ખુલાસો થયો.

ફાર્મહાઉસમાં થઇ રહેલ પાર્ટીનો શોર જયારે આસપાસના લોકોએ તો સાંભળ્યો તો તેમનાથી રહેવાયુ નહિ અને તેમણે પોલિસને આ વાતની જાણ કરી, જે બાદ પોલિસ સ્થળ પર પહોંચી અને ત્યાં ભાગદોડ મચી ગઇ. પોલિસને જોતા જ લોકો ભાગવા લાગ્યા.

એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, સમીર ઉર્ફે નિતેશ પાયગુડે નામના વ્યક્તિએ લોકડાઉનમાં પૈસા કમાવવા માટે ફાર્મહાઉસમાં ડાંસ બાર અને દેહવિક્રયનો વ્યાપાર શરૂ કર્યો હતો.

પુના પાસે સ્થિત લબડે ફાર્મહાઉસ પર ફોન કરી છ છોકરીઓને બોલાવવામાં આવી હતી. તે બાદ ત્યાં શરાબ સાથે નાચવા અને ગાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પાર્ટી શરૂ થઇ ત્યારે ડીજેના શોર સાથે ફારમહાઉસ પર બોલાવવામાં આવેલ છોકરીઓએ ડાંસ શરૂ કર્યો અને તેમના પર પૈસાનો વરસાદ થવા લાગ્યો, આ દરમિયાન અહીં કેટલાક લોકો દેહવિક્રયનો વ્યાપાર કરતા પણ જોવા મળ્યા.

Shah Jina