જીવનશૈલી

10 PHOTOS: TV ની આ ફેમસ સંસ્કારી અભિનેત્રી માલદીવમાં વેકેશન માણતી જોવા મળી, ઝીંદગી હોય તો આવી બોસ

ટીવી અભિનેત્રી અને બિગ બૉસ-13 ની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી અભિનેત્રી ‘દલજીત કૌર’ અભિનેતા રણદીપ રાય સાથે માલદીવમાં રજાઓને માણવા માટે પહોંચી છે. દલજીતએ પોતાના વેકેશનની તસ્વીરો પણ શેર કરી છે. તેના વેકેશનની ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

Image Source

કેસરી રંગના શોર્ટ્સની સાથે પોલ્કા ડોટ્સ ડિઝાઈનની બિકીનીમાં દલજીત ખુબ જ હોટ લાગી રહી છે. સનબાથ લેતી સાથે આ તસ્વીરમાં દલજીત પોતાના હાથ પર બનેલા ટૈટુને દેખાડતી જોવા મળી રહી છે.

Image Source

દલજીત આ વેકેશન પર ટીવીના અભિનેતા રણદીપ રાય સાથે આવી છે. તેણે રણદીપ સાથેની તસ્વીર પણ ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે.

Image Source

જો કે બંન્નેના રિલેશન પર બંન્નેએ કોઈ ખુલાસો કર્યો નથી પણ બંન્નેની તસ્વીરો પરથી એ અંદાજો લગાવી શકાય છે કે બંન્ને એકબીજાના મિત્રો કરતા પણ વધારે કંઈક છે.

Image Source

તસ્વીર શેર કરતા લખ્યું કે,”તે જગ્યાથી, જ્યાંથી તમે ઘણી ભાવનાઓનો અનુભવ કરી શકો છો”. દલજિતની તસ્વીરોમાં પણ સપષ્ટ દેખાઈ રહ્યું છે કે તે પોતાના વેકેશનને મન ભરીને માણી રહી છે.

Image Source

દલજીતે પોતાના વેકેશનની ઘણી તસવીરો અને વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તે ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

Image Source

મીની બ્લુ સ્કર્ટ અને સ્ટ્રિપ્ડ બિકિનીની સાથે મેટેલિક ચોકરમાં દલજીત અલગ જ અંદાજમાં દેખાઈ રહી છે. જેમાં તેની સુંદરતા છલકાઈ રહી છે.

Image Source

જણાવી દઈએ કે દલજીત બિગ બોસ 13 નો પણ હિસ્સો રહી ચુકી છે. તેણે શો માં એન્ટ્રી તો લઇ લીધી પણ તે 12 દિવસથી વધારે ટકી શકી ન હતી.

Image Source

દલજીત છેલ્લી વાર ટીવી સિરિયલ હૈવાન માં જોવા મળી હતી. જેમાં તેણે દિવ્યા અગ્નિહોત્રીનો કિરદાર નિભાવ્યો હતો. જ્યારે અભિનેતા રણદીપ રાય ‘યે ઉન દિનોકી બાત હૈં’ માં જોવા મળી ચુક્યા છે, જેમાં તે સમીર મહેશ્વરીના કિરદારમાં જોવા મળ્યા હતા.

જુઓ દલજીત કૌર અને રણદીપનો સમુદ્રની વચ્ચે મજા માણતો વિડીયો…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ