મનોરંજન

TV માં રોલ કરનારી સંસ્કારી હિરોઈને શેર કરી માલદીવ્સની બોલ્ડ તસ્વીર, ધડાધડ લોકો ક્લિક કરી રહ્યા છે

બોલીવુડની ઘણી એવી એક્ટ્રેસ છે જે તેના નાના સ્ટાર્સને ડેટ કરી રહી છે. તે પૈકી એક એક્ટ્રેસ વિષે આજે અમે તમને જણાવીશું. અમે વાત કરી રહ્યા છે બીગ બોસની 13ની એક્સ કન્ટેસ્ટન્ટ દલજીત કૌર વિષે.

 

View this post on Instagram

 

A post shared by Dalljiet Kaur (@kaurdalljiet) on

દલજીત કૌર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દલજીત તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Dalljiet Kaur (@kaurdalljiet) on

દલજીત તેના હોટ અને ગ્લેમરસ અંદાજને લઈને છવાઈ જાય છે. દલજીત હંમેશા તેના બોયફ્રેન્ડના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તે એક છોકરાને લઈને ચર્ચામાં આવી ગઈ હતી. હાલ તે તેની તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Dalljiet Kaur (@kaurdalljiet) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, દલજીતની ઉંમર 37વર્ષ છે જયારે રણદીપની ઉંમર 26 વર્ષ છે. રણદીપ પણ એક ટીવી એક્ટર છે. જે થોડા મહિના પહેલા ‘એ ઉન દીનોકી બાત હૈ’ શોમાં નજરે આવ્યો હતો. તેની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dalljiet Kaur (@kaurdalljiet) on

જણાવી દઈએ કે, દલજીતે બીગ બોસમાં ભાગ લેવા માટે ટીવી સિરિયલ ગુડ્ડૂનને અધઃ વચ્ચે છોડી દીધો હતો. બિગબોસના પહેલા અઠવાડિયે જ તે ઘરની બહાર નીકળી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Dalljiet Kaur (@kaurdalljiet) on

દલજીત બિગ બોસ સિવાયઘણી સિરિયલ જેવી કે, ઇસ પ્યાર કો ક્યાં નામ દું, કુલ વધુ, કમાયતા કી રાત, છુના હૈ આસમાન જેવા શોમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dalljiet Kaur (@kaurdalljiet) on

આજકાલ તે ગુડ્ડૂન તુમસે ના હો પાયેગામાં નજરે આવી રહી હતી. આ શોમાં તેની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dalljiet Kaur (@kaurdalljiet) on

જણાવી દઈએ કે, દલજીતે 2009માં શાલીન સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નજીવન દરમિયાન એક દીકરાનો જન્મ થયો હતો. દલજીતે નચ બલિયે જીત્યા બાદ થોડા જ સમયમાં શાલીન પર મારપીટ અને ઘરેલુ હિંસાન આરોપ લગાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Dalljiet Kaur (@kaurdalljiet) on

દલજીતે આ બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ કરી તેના એક વર્ષના પુરે સાથે ઘર છોડી દીધું હતું. વર્ષ 2015માં દલજીતે તેના પતિ શાલીન ભનોટથી તલાક લઇ લીધા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.