રસોઈ

લોકડાઉનમાં ઘરે પરિવાર માટે બનાવો દાલગોના કોફી, નોંધી લો ફટાફટ રેસિપી

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલ ચાલી રહ્યું છે. લોકડાઉનના કારણે ઘરમાં જ રહીને સમય પસાર કરી રહ્યા છે. બધા જ લોકો ઘરમાં રહેતા મહિલાઓ પણ કંઈક નવી વાનગીઓ બનાવતા હોય છે. હાલમાં આપણે સૌ સોશિયલ મીડિયામાં જોતા હોય છે કે, લોકો દાલગોના કોફીની તસ્વીર શેર કરતા હોય છે. આપણે વિચારતા હોય છે કે, આખરે આ કોફી બનતી કેવી રીતે હશે ? તો ગુજ્જુ રોક્સ તમારી માટે લઈને આવ્યું છે દાલગોના કોફીની રેસિપી. આવો જાણીએ.

સામગ્રી

  • કોફી: 2 ટી.સ્પૂન
  • ખાંડ: 3 ટી.સ્પૂન
  • ગરમ પાણી 2/5 ટી.સ્પૂન
  • દૂધ:1 ગ્લાસ

 બનાવવાની રીત: 

સૌપ્રથમ એક બાઉલમાં 2 ટી.સ્પૂન કોફી અને ખાંડ એડ કરી એને બરોબર મિક્સ કરી.
બરાબર મિક્સ થઇ જાય એટલે ગરમ પાણી મિક્સ કરો.
ગરમ પાણી મિક્સ કર્યા બાદ જ્યાં સુધી એક દમ ક્રીમ જેવું ના થઈ જાય તમે બીટ પણ કરી શકો અથવા ગ્રાઇન્ડર મશીનથી ગ્રાઇન્ડ કરી લો.ક્રીમ જેવું થઈ જાય એટલે એક ગ્લાસમાં દૂધ લો.
જો તમને લાગે તો દૂધમાં ખાંડ એડ કરી શકો છો.
આ બાદ દૂધમાં બરફ એડ કરો.

આ બાદ ઉપર કોફીનું મિક્સર તૈયાર થયું છે એ એડ કરી મિક્સ કરો.
તો તૈયાર છે દાલગોના કોફી.
લોકડાઉનમાં જરૂરથી બનાવજો દાલગોના કોફી.

દાલગોના કોફી બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.