મનોરંજન

દહીં-હાંડીના તહેવાર પર શિલ્પા, શાહરુખ થી લઈને તૈમુર કર્યું કંઇક આવી રીતે સેલિબ્રેશન, ફોટો અને વિડીયો થયા સોશિયલ મીડિયામાં વાયરલ

જન્માષ્ટમીની દેશ-વિદેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના રૂપમાં મનાવવા તહેવાર હિંદુઓ માટે ખાસ આસ્થાનું પ્રતીક છે. ઘણા રાજ્યોમાં જન્માષ્ટમીના આગળના દિવસે જ દહીં-હાંડી મનાવવામાં આવે છે. જેમાં લોકો દહીં અને માખણથી ભરેલી હાંડી ફોડે છે. ત્યારે બોલીવુડના સિતારાઓએ પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

#taimuralikhan Celebrating his First #dahihandi as #krishna Spotted today in #Bandra .

A post shared by yogen shah (@yogenshah_s) on

જેમાં સૈફ અલી ખાન અને કરીના કપૂરના તૈમુર અલી ખાને પણ મટકી ફોડી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. તૈમુર જમીનથી થોડી ઊંચી લટકાવામાં આવેલી મટકીને તેના કેર ટેકરની પીઠ પર બેસીને ફોડી હટી. આ દરમિયાન તૈમુરે વ્હાઇટ ટી-શર્ટ અને હાફ કે પેન્ટમાં ઝ્યુઅલ લુકમાં નજરે આવ્યો હતો.

 

View this post on Instagram

 

#taimuralikhan Celebrating his First #dahihandi as #krishna Spotted today in #Bandra .#yogenshah @yogenshah_s #bollywood #Entertainment

A post shared by yogen shah (@yogenshah_s) on

આ ઉજવણીમાં તૈમુરની કઝીન ઇનાયા પણ હાજર હતી. સોશિયલ મીડિયામાં તૈમુરનો દહીં-હાંડી સેલિબ્રેશનનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. જેમાં ઇનાયા તૈમુરને ચીયર કરતી નજરે આવી હતી. આજકાલ તૈમૂરના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.

 

View this post on Instagram

 

#taimuralikhan Celebrating his First #dahihandi as #krishna Spotted today in #Bandra .

A post shared by yogen shah (@yogenshah_s) on

જન્માષ્ટમીના આ ખાસ તહેવાર પર શાહરુખ ખાન પણ મન્નત પાસે દહીં-હાંડીની ઉજવણી કરતો નજરે ચડ્યો હતો. હાલમાં જ શાહરુખ ખાનના ફેન પેજ દ્વારા એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

#HappyJanmashtami2019 ❤️

A post shared by SRK Universe (@srkuniverse) on

જેના કિંગ ખાન તેના સ્ટાફ મેમ્બર સાથે દહીં-હાંડી મનાવતો નજરે ચડે છે. આ વીડિયોમાં શાહરુખખાન તેના સિક્યોરિટી ગાર્ડના ખંભા પર બેસીને માખણ અને દહીંથી ભરેલી હાંડી ફોડતો નજરે આવે છે.
બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી હતી.

જેમાં શિલ્પાના પુત્રનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં શિલ્પાનો પુત્ર વિહાન દહીં હાંડી ફોડતો નજરે આવે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks