આ એક વ્યક્તિ માટે મોટી મોટી અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી નાખ્યું બધું જ, હચમચી જશો PHOTOS જોઈને

આપણી સંસ્કૃતિના કર્યા ધજાગરા, બૉલીવુડ અભિનેત્રીઓ જરા પણ શરમ રાખ્યા વગર બધા જ કપરા ઉતારી નાખ્યા,જુઓ PHOTOS

બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ ભરી ભરીને ફિલ્મો કે વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપતા જોવા મળે છે અને અમુક એવા સીન હોય છે જે ફિલ્મોમાં નથી દર્શાવવામાં આવતા અને તેવા સીન સેન્સરની કતાર લાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)

જોકે, ઘણી અભિનેત્રીઓ જ્યારે કોઈ કેલેન્ડર શૂટ કે કોઈ ફેમસ બ્રાંડ માટે હોટ ફોટોશૂટ કરાવતી હોય છે ત્યારે તેમાં શરમ છોડીને તમામ હદો પાર થઈ જાય છે. બોલીવુડના જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની (Dabbu Ratnani) દર વર્ષે એક કેલેન્ડર લોંચ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)

આજે પણ તેમણે સોશલ મીડિયા પર પોતાના નવા હોટ કેલેન્ડરની જાહેરાત કરી છે. ત્યાર પછી ગત વર્ષે તેમણે લીધેલા હીરોઈનોના કેટલાંક ખુબ જ બોલ્ડ અને હોટ ફોટોઝ સોશલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યાં છે. આ ફોટોગ્રાફરના કેમેરા માટે મોટી-મોટી ફેમસ અભિનેત્રીઓ પણ કપડાં ઉતારવા તૈયાર થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

જો કે, સૌથી વધુ ચર્ચિત બોલિવૂડની ત્રણ અભિનેત્રીઓનો લુક રહ્યો છે, કારણ કે આ હિરોઇનોનો અવતારમાં જોવા મળી હતી. ફ્લ્મિ દુનિયાની અભિનેત્રીઓ કોઈના કોઈ કારણ ના લીધે ચર્ચામાં જરૂર આવતી હોય છે,

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)

પોતાના સુંદર દેખાવ સાથે પોતાની મનમોહક અદાઓના ફોટોશૂટ અને અંગપ્રદર્શન પણ તેમને પોતાના દર્શકોને બતાવવું પડે છે હાલમાં જ ડબ્બુ રત્નાનીના 2020 કેલેન્ડર માટે ફોટોશૂટ યોજવામાં આવ્યું જેમાં બોલીવુડની ત્રણ અભિનેત્રીઓએ ફોટોશૂટ કરાવ્યું. જેમાં પોતાના અંદાઝથી બોલીવુડમાં એક નવી ઓળખ મેળવવા વાળી સન્ની લિઓની પણ હતી.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

આ પ્રકારના ફોટોશૂટ સની માટે નવાઇની વાત નથી. પરંતુ સની સાથે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકરનો પણ અનોખા રૂપમાં જોવા મળી છે.બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ (Kiara Advani) ફિલ્મ કબીર સિંહની રીલિઝ પછી સારી નામના મેળવી હતી. વળી તે પછી તેમની અક્ષય સાથેની ફિલ્મ ગૂડ ન્યૂઝને પણ લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો હતો. ત્યારે હાલમાં જ કિયારાએ (Kiara Advani Topless) જાણીતા ફિલ્મ ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીના કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

એવું નથી આપણને જ મોંઘી વસ્તુ વાપરવાનો શોખ હોય છે પરંતુ બૉલીવુડ સેલિબ્રિટીઓને પણ શોખ હોય છે. બોલીવુડના ઘણા એવા સ્ટાર્સ છે જેની પાસે મોંઘી જવેલરી હોય છે. જાહ્નવી કપૂરથી લઈને કિયારા અડવાણી અને ઐશ્વર્યા રાય સુધી ઘણા બૉલીવુડ સેલેબ્સ સારા ડિઝાઈનરના કપડાં, એસેસરીઝ અને ચંપલ પહેરે છે. તેની વસ્તુ ઘણી મોંઘી પણ હોય છે. આ ત્રણેય સિવાય અન્ય અભિનેત્રીઓ ડબૂ રતનની ફોટોશૂટ માટે કઈ અન્ય અભિનેત્રીઓ થઇ ચુકી છે.

આલિયા ભટ્ટ

વર્ષ 2017 માં આલિયા ભટ્ટ ડબ્બુના કેલેન્ડરમાં જોવા મળી હતી. આ તસવીરમાં આલિયા કાળી બિલાડી પકડેલી હતી. આલિયાના આ ફોટોના કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી. અત્યાર સધી અભિનયથી લોકોના દિલ જીતનારી બૉલીવુડ એકટર્સ આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આપણે આલિયા ભટ્ટને વધુ ક્યૂટ અને ખુબસુરત હોય તે સાંભળ્યું છે. આલિયા ભટ્ટ ઇમેજ મેકઓવર પર વધારે ધ્યાન આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

દીપિકા પાદુકોણ

2017માં દીપિકા પાદુકોણે પણ એક ફોટોશૂટ કરાવ્યું હતું. તસવીરમાં દીપિકા પલંગ પર બેઠેલી જોવા મળી હતી. ફોટોમાં દીપિકાના ચહેરાના હાવભાવ આકર્ષક હતા.દીપિકા અને રણવીર સિંહ આજકાલ ચર્ચામાં આવ્યા છે. દીપિકા અને ર્નિવર આજકાલ તેનો વેલેન્ટાઈન ડે વીક હોય ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જયારે પણ કંઈ કરે છે તે હટકે જ કરે છે.આવું કંઈક વેકેશનને લઈને પણ કહેવામાં આવે છે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજકાલ વેકેશનનો આનંદ માણી રહ્યાં છે. દીપિકા અને રણવીરસિંહે ઈન્ટસ્ગ્રામ પર સસ્પેન્સ કાયમ રાખ્યું છે. ફેન્સ તેની તસ્વીર જોઈને વિચારી જ ના શકે કે બંને ફરવા માટે ક્યાં ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

દિશા પટણી

2017માં દિશા પણ બોલ્ડ લુકમાં જોવા મળી હતી. દિશાએ ફોટોમાં BLACK બૂટ પહેર્યા હતા. દિશાની આ તસવીર પણ ચર્ચામાં હતી. બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં ખુબસુરત એક્ટ્રેસ પૈકી એક દિશા પટની એની એક્ટિંગની સાથે-સાથે સોશિયલ મીડિયામાં પર તસ્વીર અને વિડીયો શેર માટે જાણીતી છે. દિશા તેના હોટ ફોટો શૂટ માટે પુરી ઇન્ડસ્ટ્રીઝમાં ફેમસ છે. બોલીવુડમાં તેની ઓછી કરિયરમાં તેને ઘણું બધું હાંસિલ કરી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

વિદ્યા બાલન

ડબ્બુ રતનની ફોટોશૂટ 2017ના કેલેન્ડર માટે વિદ્યા બાલન પણ થઈ હતી. વિદ્યા આ ફોટોમાં હાથમાં કોફીનો મગ પકડતા એક અખબાર વાંચતી જોવા મળી હતી. આ ફોટો 2020ના ફોટોશૂટ છે. વિદ્યાએ આ વર્ષે બાથગાઉન પહેરીને ફોટો પણ પડાવ્યો છે. વિદ્યા બાલની વાત કરવામાં આવે તો તેનો જન્મ 1 જાન્યુઆરી 1979ના થયો હતો. વિદ્યા બાલનનો ઉછેર મુંબઈના ચેમ્બુર પરામાં થયો હતો. વિદ્યાએ ફિલ્મોમાં આવતા પહેલા તેને ડબલ ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. વિધાએ તેની કરીયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર મોહનલાલ તે ફિલ્મમાં એક્ટર હતા.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

પરિણિતી ચોપરા

પરિણિતી ચોપરાનું નામ પણ આ યાદીમાં સામેલ છે. પરીએ અવતારમાં ટ્રોલીમાં બેસીને ફોટોશૂટ કરાવ્યો હતો. ભારતની બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે પોતાની બાયોપિક ફિલ્મમાં પોતાનું પાત્ર ભજવવા માટે પરિણિતી ચોપરાને પસંદ કરી છે. પરિણિતી બેડમિન્ટન ચેમ્પિયન તરીકે પોતાનું પાત્ર ભજવવા માટે સખત મહેનત કરી રહી છે.આ અભિનેત્રીએ ફિલ્મનું શૂટિંગ ગયા મહિનાથી શરૂ કરી દીધું છે. બેડમિન્ટન કોર્ટ પર પ્રેક્ટિસ દરમિયાન એકવાર થોડીક ઘાયલ પણ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

શ્રદ્ધા કપૂર

આ અભિનેત્રીઓ ઉપરાંત શ્રદ્ધા કપૂરનું નામ પણ આ સૂચિમાં શામેલ છે. શ્રદ્ધાએ 2017 માં ડબ્બુ રતનની કેલેન્ડર માટે થઇને સ્માર્ટ પોઝ આપીને ફોટોશૂટ પણ કરાવ્યું હતું.આજે શ્રદ્ધા કપૂર બોલીવુડની સફળ અભિનેત્રી પૈકીની એક છે. આજે શ્રદ્ધા કપૂર પાસે મોટી-મોટી ઓફરો છે. તો બધા જ નિર્માતા-નિર્દશક શ્રદ્ધા કપૂર સાથે કામ કરવા ઉત્સુક છે. પરંતુ શ્રદ્ધાએ આ સફળતાની સીડી એટલી આસાનીથી નથી મળી.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

ક્રિતી સેનન

હિરોપંથી ગર્લ કૃતિ સેનન પણ ડબ્બુ રતનની કેલેન્ડર ફોટોશૂટ માટે થઈ ચૂકી છે. આ તસવીરમાં કૃતિના હાથમાં ટોપી રાખી છે. અભિનેત્રી ક્રિતી સેનનને હવે લોકો માત્ર તેની હાઇટ કે લુકના કારણે જ પસંદ નથી કરતા, પણ તેની અંદરની એક્ટિંગની ખૂબીને પણ તેઓ ઓળખી ગયા છે. તેની છેલ્લી ફિલ્મ લુકાછૂપીથી તેણે સાબિત કરી દીધું છે કે તે પણ કોઇથી કમ નથી.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

ટીવીની જાણીતી એક્ટ્રેસમાં શામેલ શ્વેતા તિવારી ઘણી સ્ટાઈલિશ છે. તો તેની દીકરી પલક પણ ગ્લેમરસ મામલે કોઈ કમ નથી. પલક સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

બૉલીવુડ આ એક્ટ્રેસ કિયારા અડવાણી છેલ્લે કેટલાક દિવસથી કેલેન્ડર ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરીએ પણ આ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું છે. બૉલીવુડ હીરોઇનો પોતાનું હોટ બૉડી એક્સપોઝ કરતી વખતે અદ્ભુત આનંદનો અનુભવ કરે છે અને કેમ ના કરે? તેમની પાસે શ્રેષ્ઠ સુડોળ કાયા જે છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે તેમને લિંગરી અવતાર વિગેરેમાં પોઝ આપતાં જોતા આવ્યા છીએ અને પરિણીતી ચોપરા તથા બિપાશા બાસુથી શરૂ થયેલ આ ટ્રેંડ આજે શ્રદ્ધા કપૂર જેવી નવોદિત અભિનેત્રીઓએ પણ જાળવી રાખ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)

આ હસ્તીને કોઇ પણ પ્રકારની ઓળખાણની જરૂર નથી. તે બોલીવૂડના સૌથી ફેમસ ફેશન ફોટોગ્રાફર છે. જે તેમના વાર્ષિક કેલેન્ડર માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. 1999થી ડબ્બુ દર વર્ષે કેલેન્ડર રિલીઝ કરે છે અને દર વર્ષે તેમનું આ કેલેન્ડર બોલીવૂડનું “ટોક ઓફ ધ ટાઉન” રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)

ઘણી વાયરલ અનસીન તસવીરો છે બોલીવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓની જેમનું નામ છે ઐશ્વર્યા, કેટરીના કૈફ અને દિપીકા પાદુકોણ. અને તે તો કહેવાની જરૂર જ નથી કે આ ત્રણેય હિરોઇનો કેટલીક સુંદર, હોટ અને ફોટોજેનિક છે.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)

YC