ફિલ્મી દુનિયા

ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર ફોટોશૂટ માટે 8 અભિનેત્રીઓ ટોપલેસ થઇ, 5 નંબર જોઈને મોંમાથી નીકળી જશે Wow!

જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની કેલેન્ડર 2020માં દરેક વખતની આ વર્ષે પણ બોલિવુડ ફેન્સ માટે અનોખુ આકર્ષણ જમાવ્યું છે. આ ફોટોશુટમાં ઘણા સ્ટાર્સ વિવિધ સ્ટાઇલમાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

જો કે, સૌથી વધુ ચર્ચિત બોલિવૂડની ત્રણ અભિનેત્રીઓનો લુક રહ્યો છે, કારણ કે આ હિરોઇનોનો ટોપલેસ અવતારમાં જોવા મળી હતી. ફ્લ્મિ દુનિયાની અભિનેત્રીઓ કોઈના કોઈ કારણ ના લીધે ચર્ચામાં જરૂર આવતી હોય છે, પોતાના સુંદર દેખાવ સાથે પોતાની મનમોહક અદાઓના ફોટોશૂટ અને અંગપ્રદર્શન પણ તેમને પોતાના દર્શકોને બતાવવું પડે છે હાલમાં જ ડબ્બુ રત્નાનીના 2020 કેલેન્ડર માટે ફોટોશૂટ યોજવામાં આવ્યું જેમાં બોલીવુડની ત્રણ અભિનેત્રીઓએ ટોપ લેસ ફોટોશૂટ કરાવ્યું. જેમાં પોતાના સેક્સી અંદાઝથી બોલીવુડમાં એક નવી ઓળખ મેળવવા વાળી સન્ની લિઓની પણ હતી.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

આ પ્રકારના ફોટોશૂટ સની માટે નવાઇની વાત નથી. પરંતુ સની સાથે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકરનો પણ અનોખા રૂપમાં જોવા મળી છે.બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ (Kiara Advani) ફિલ્મ કબીર સિંહની રીલિઝ પછી સારી નામના મેળવી હતી. વળી તે પછી તેમની અક્ષય સાથેની ફિલ્મ ગૂડ ન્યૂઝને પણ લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો હતો. ત્યારે હાલમાં જ કિયારાએ (Kiara Advani Topless) જાણીતા ફિલ્મ ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીના કેલેન્ડર માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું.

એવું નથી આપણને જ મોંઘી વસ્તુ વાપરવાનો શોખ હોય છે પરંતુ બૉલીવુડ સેલિબ્રિટીઓને પણ શોખ હોય છે. બોલીવુડના ઘણા એવા સ્ટાર્સ છે જેની પાસે મોંઘી જવેલરી હોય છે. જાહ્નવી કપૂરથી લઈને કિયારા અડવાણી અને ઐશ્વર્યા રાય સુધી ઘણા બૉલીવુડ સેલેબ્સ સારા ડિઝાઈનરના કપડાં, એસેસરીઝ અને ચંપલ પહેરે છે. તેની વસ્તુ ઘણી મોંઘી પણ હોય છે. આ ત્રણેય સિવાય અન્ય અભિનેત્રીઓ ડબૂ રતનની ફોટોશૂટ માટે કઈ અન્ય અભિનેત્રીઓ ટોપલેસ થઇ ચુકી છે.

આલિયા ભટ્ટ

વર્ષ 2017 માં આલિયા ભટ્ટ ડબ્બુના કેલેન્ડરમાં ટોપલેસ જોવા મળી હતી. આ તસવીરમાં આલિયા કાળી બિલાડી પકડેલી હતી. આલિયાના આ ફોટોના કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી. અત્યાર સધી અભિનયથી લોકોના દિલ જીતનારી બૉલીવુડ એકટર્સ આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આપણે આલિયા ભટ્ટને વધુ ક્યૂટ અને ખુબસુરત હોય તે સાંભળ્યું છે. આલિયા ભટ્ટ ઇમેજ મેકઓવર પર વધારે ધ્યાન આપી રહી છે.

દીપિકા પાદુકોણ

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

2017માં દીપિકા પાદુકોણે પણ એક ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. તસવીરમાં દીપિકા પલંગ પર બેઠેલી જોવા મળી હતી. ફોટોમાં દીપિકાના ચહેરાના હાવભાવ આકર્ષક હતા.દીપિકા અને રણવીર સિંહ આજકાલ ચર્ચામાં આવ્યા છે. દીપિકા અને ર્નિવર આજકાલ તેનો વેલેન્ટાઈન ડે વીક હોય ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જયારે પણ કંઈ કરે છે તે હટકે જ કરે છે.આવું કંઈક વેકેશનને લઈને પણ કહેવામાં આવે છે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજકાલ વેકેશનનો આનંદ માણી રહ્યાં છે. દીપિકા અને રણવીરસિંહે ઈન્ટસ્ગ્રામ પર સસ્પેન્સ કાયમ રાખ્યું છે. ફેન્સ તેની તસ્વીર જોઈને વિચારી જ ના શકે કે બંને ફરવા માટે ક્યાં ગયા છે.

દિશા પટણી

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

2017માં દિશા પટની પણ બોલ્ડ લુકમાં જોવા મળી હતી. દિશાએ ફોટોમાં બ્લેક બૂટ પહેર્યા હતા. દિશાની આ ટોપલેસ તસવીર પણ ચર્ચામાં હતી. બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં ખુબસુરત એક્ટ્રેસ પૈકી એક દિશા પટની એની એક્ટિંગની સાથે-સાથે સોશિયલ મીડિયામાં પર તસ્વીર અને વિડીયો શેર માટે જાણીતી છે. દિશા તેના હોટ ફોટો શૂટ માટે પુરી ઇન્ડસ્ટ્રીઝમાં ફેમસ છે. બોલીવુડમાં તેની ઓછી કરિયરમાં તેને ઘણું બધું હાંસિલ કરી લીધું છે.

વિદ્યા બાલન

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

ડબ્બુ રતનની ફોટોશૂટ 2017ના કેલેન્ડર માટે વિદ્યા બાલન પણ ટોપલેસ થઈ હતી. વિદ્યા આ ફોટોમાં હાથમાં કોફીનો મગ પકડતા એક અખબાર વાંચતી જોવા મળી હતી. આ ફોટો 2020ના ફોટોશૂટ છે. વિદ્યાએ આ વર્ષે બાથગાઉન પહેરીને ફોટો પણ પડાવ્યો છે. વિદ્યા બાલની વાત કરવામાં આવે તો તેનો જન્મ 1 જાન્યુઆરી 1979ના થયો હતો. વિદ્યા બાલનનો ઉછેર મુંબઈના ચેમ્બુર પરામાં થયો હતો. વિદ્યાએ ફિલ્મોમાં આવતા પહેલા તેને ડબલ ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. વિધાએ તેની કરીયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર મોહનલાલ તે ફિલ્મમાં એક્ટર હતા.

પરિણિતી ચોપરા

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

પરિણિતી ચોપરાનું નામ પણ આ યાદીમાં સામેલ છે. પરીએ ટોપલેસ અવતારમાં ટ્રોલીમાં બેસીને ફોટોશૂટ કરાવ્યો હતો. ભારતની બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે પોતાની બાયોપિક ફિલ્મમાં પોતાનું પાત્ર ભજવવા માટે પરિણિતી ચોપરાને પસંદ કરી છે. પરિણિતી બેડમિન્ટન ચેમ્પિયન તરીકે પોતાનું પાત્ર ભજવવા માટે સખત મહેનત કરી રહી છે.આ અભિનેત્રીએ ફિલ્મનું શૂટિંગ ગયા મહિનાથી શરૂ કરી દીધું છે. બેડમિન્ટન કોર્ટ પર પ્રેક્ટિસ દરમિયાન એકવાર થોડીક ઘાયલ પણ થઈ હતી.

શ્રદ્ધા કપૂર

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

આ અભિનેત્રીઓ ઉપરાંત શ્રદ્ધા કપૂરનું નામ પણ આ સૂચિમાં શામેલ છે. શ્રદ્ધાએ 2017 માં ડબ્બુ રતનની કેલેન્ડર માટે ટોપલેસ થઇને સ્માર્ટ પોઝ આપીને ફોટોશૂટ પણ કરાવ્યું હતું.આજે શ્રદ્ધા કપૂર બોલીવુડની સફળ અભિનેત્રી પૈકીની એક છે. આજે શ્રદ્ધા કપૂર પાસે મોટી-મોટી ઓફરો છે. તો બધા જ નિર્માતા-નિર્દશક શ્રદ્ધા કપૂર સાથે કામ કરવા ઉત્સુક છે. પરંતુ શ્રદ્ધાએ આ સફળતાની સીડી એટલી આસાનીથી નથી મળી.

ક્રિતી સેનન

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

હિરોપંથી ગર્લ કૃતિ સેનન પણ ડબ્બુ રતનની કેલેન્ડર ફોટોશૂટ માટે ટોપલેસ થઈ ચૂકી છે. આ તસવીરમાં કૃતિના હાથમાં ટોપી રાખી છે. અભિનેત્રી ક્રિતી સેનનને હવે લોકો માત્ર તેની હાઇટ કે લુકના કારણે જ પસંદ નથી કરતા, પણ તેની અંદરની એક્ટિંગની ખૂબીને પણ તેઓ ઓળખી ગયા છે. તેની છેલ્લી ફિલ્મ લુકાછૂપીથી તેણે સાબિત કરી દીધું છે કે તે પણ કોઇથી કમ નથી.