‘દબંગ 3’ના એક્ટરને આવ્યો હાર્ટ એટેક, સલમાને કરી તરત જ મદદ, જાણો વિગત

0

બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન ફક્ત બ્લોક બસ્ટર ફિલ્મો અને શાનદાર એક્ટિંજ નહીં પરંતુ દોસ્તો ની મદદ કરવા માટે જાણીતો છે.ફરી એક વાર સલમાન ખાને તેના દોસ્તની મદદ કરી છે.

 

View this post on Instagram

 

Spending time with the most loving, loyal and selfless species.

A post shared by Salman Khan (@beingsalmankhan) on


હાલ સલમાન ખાન તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું કામ પૂર્ણ થવાના આરે છે. રીપોરેટ્સ અનુસાર સલમાન સાથે દબંગ અને દબંગ 2માં કામ કરવા વાળો એક્ટર દદ્દી પાંડેને હાર્ટ એટેક આવ્યો હતો.તેને ઈલા માટે તુરંત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પરંતુ આ ઘટના ફિલ્મમાં સેટ પર બની ના હતી.

 

View this post on Instagram

 

In splits .. ha ha ha ha

A post shared by Salman Khan (@beingsalmankhan) on


દદ્દીનને હાર્ટ એટેકે આવવવની જાણ સલમાનને થતા તુરંત જ તેના ટિમ મેમ્બરને તેની દેખભાળ રાખવું માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સલમાન ખાન તેના બીજી શેડ્યુલ હોવા છતાં દદ્દીની  સ્વાસ્થ્યની જાણકારી લે છે. દદ્દી પાંડેને ગોરેગાંવ ની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

Woh mere peche wire kis cheez ka hai . . Can u guess pls?

A post shared by Salman Khan (@beingsalmankhan) on


જણાવી દઈએ કે, દબંગ -3 પ્રભુદેવાની ફિલ્મ છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને સોનાક્ષી અને અરબાઝખાન છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે. જેમાં તેના અલગ -અલગ લુકમાં જોવા મળશે. સલમાન ખાને આ લુક માટે તનતોડ મહેનત કરે છે.

 

View this post on Instagram

 

Congratulations team Bharat… from #Bharat

A post shared by Salman Khan (@beingsalmankhan) on


સલમાને દોસ્તની આ પહેલી વાર મદદ નથી કરી. આ પહેલા તારક મહેતાના ઉલ્ટા ચશ્માના એક્ટર કવિ કુમારના ગયા વર્ષ મોત નીપજ્યું હતું। કવિ આ સીરિયલમાં હાથીના નામથી મશહૂર હતા. ડપો હાથીને 9 વર્ષ પહેલા હાર્ટ એટેક આવતા તેની હાલત બહુજ ખરાબ હતી.ત્યારે તેનો સંપૂર્ણ ખર્ચ સલમાને ઉઠાવ્યો હતો.

 

View this post on Instagram

 

I always thought of him as my younger brother and today he proves it… @itsrohitshetty Sooryavanshi releasing on 27th March, 2020.

A post shared by Salman Khan (@beingsalmankhan) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here