ખબર

OMG: આ લાલચના લીધે આ છોકરીએ કરી તેના બેસ્ટ ફ્રેન્ડની હત્યા, કારણ જાણીને થઇ જશો ગુસ્સાથી લાલઘુમ

હાલમાં હત્યા તો સામાન્ય વાત થઇ ગઈ છે એ પછી પૈસા માટે હોય, કે પછી નાની વાતમાં હોય કે પછી મસ્તીમાં હોય અથવા ગુસ્સામાં હોય. ત્યારે અમેરિકામાં પૈસાની લાલચે એક યુવતીએ તેની મિત્રની હત્યા કરી નાખી હતી.
અમરેકની ડેનાલી નામની યુવતીને ઓનલાઇન એક દોસ્ત સાથે ફદોસ્તી થઇ હતી. આ દોસ્તે તેને એવું જણવ્યું કે તે મોટો બિઝનેસ મેન છે અને તેની પાસે ઘણા પૈસા છે. અને આ પૈસામાંથી તેને 62 કરોડરૂપિયા આપી દેશે. પરંતુ સામે એક શરત મૂકી હતી જે હતી તેને કોઈનું ખૂન કરવાનું। ત્યારે આ યુવતી પૈસાની લાલચ તેની બેસ્ટ ફ્રેન્ડનું કહું કરી નાખ્યું. આ ઘટના અલાસ્કાની છે.

અલાસ્કામાં રહેતી 18 વર્ષની યુવતી ડેનાલી બ્રેમરને તેની બેસ્ટ ફ્રેન્ડ સીનથિયાની હત્યા કરી દીધી હતી.કારણકે તેના બદલામાં તેને 62 કરોડ મળવાના હતા. કોર્ટએ દોશી લડકી સહીત કારનામમાં સામેલ તેના ચાર મિત્રો અને ઓનલાઇન લાલચ દેવા વાળાને 99-99 વર્ષની સજા ફટકારામાં આવી છે. પોલીસનું કહેવું છે કે યુવતીને ઓનલાઇન લાલચ દેવાવાળો યુવક તેને પણ બ્લેક મેલ કરતો હતો.

કોર્ટના જણાવ્યા મુજબ ડેનાલીએ તેનો ગુન્હો કબૂલ કરી લીધો છે.અને તેને કહ્યું હતું કે તે અને સિનીથીયા સારા દોસ્ત હતા.થોડા મહિલાના પહેલા ડેનાલી ઓનલાઇન એક યુવકને મળી હતી. ત્યારે તે યુવકે તેનું નામ ટાઇલર બતાવ્યું હતું.અને તેને ખુદને એક અરબપતિ બતાવ્યો હતો. પોલીસને ફોનમાંથી એ પણ સબૂત મળ્યો હતો. જેમાં ડેનાલી અને તે યુવાન ટાયલર નામનો શખ્સ કોઈ ઉપર બળાત્કાર કરીને મારવાની યોજના કરી રહ્યા હતા.

ત્યારબાદ ડેનાલી આ પ્લાનમાં તેના ચાર મિત્રોને પણ સામેલ કર્યા. અને જણાવ્યું હતું કે તેની મદદના બદલામાં તેને ઘણા પૈસા મળશે.

2 જૂનના ડેનાલી તેની મિત્ર સીનથીયાને હાઇકીંગના બહાને ઝરણાં પાસે લઇ ગઈ હતી.અને કહ્યું હતું કે ટ્રેકિંગ કરીશું.ત્યારબાદ આરોપીઓએ સીનથીયાના માથા પર હાથ પર ટેપ મારી દીધી હતી. બાદમાં તેના માથાના પાછળના ભાગમાં ગોળી મારી તેને નદીમાં ધકેલી દીધી હતી. બાદમાં આરોપીઓએ ભેગા મળીને સીનથીયાના કપડાં અને બાકી વસ્તઓને ઠેકાણે કરી હતી. જેના પર ગોળી ચલાવવાનો આરોપ છે. તેની ઉંમર માત્ર 16 વર્ષ છે.
ડેનાલીને સીનથિયાના હત્યાનો પૂરો વિડીયો બનાવ્યો હતો। આ વિડીયો ટાયલરને મોકલ્યો હતો. પોલીસને શક છે કે ટાયલરએ તેની ખોટી પહેચાન આપી ડેનાલીને હત્યાની પ્રેરણા આપી હતી. ટાયલરનું નામ ડેરિન એમ સ્કિલમિલર હતું. તે ભારતનો રહેવાસી છે. અને તેની ઉંમર ફક્ત 21 વર્ષ છે.ભારતની રાજ્ય પોલીસે આ બાબતે પુછપરછ કરી છે. અને તેને કબુલ્યું છે કે,તેને ડેનાલી સાથે હત્યાની યોજના બનાવી હતી.

Image Source

સસાથોસાથ ડેરિન પણ એ પણ આરોપ છે કે તેને ડેનાલીને બ્લેકમેલ પણ કરી હતી. અને વધુમાં કહ્યું હરતું કે તે બાળકોનું શોષણ ના કર્યું તો તે સેનીથીયાની હત્યાની વાત બધાને બતાવી દેશે। ત્યારબાદ ડેનાલીએ એક આઠ-નવ વર્ષની બાળક પર યૌન શોષણ કરી તેનો વિડીયો બનાવી ડેરિનને મોકલી દીધો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, ડેરિને ડેનાલીએ એ પણ જણાવ્યું હતું કકે, કેવી રીતે બાળકોનું શોષણ કરાઈ. ડેરીને કાનૂની કાર્યવાહી માટે ભારતથી અલાસ્કા લાવવામાં આવશે।

આજના જમાનામાં ટીનએજર્સ આટલી નાની ઉંમરમાં આટલી પૈસાની લાલચમાં હત્યા કરી દીધી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ