ખબર

મોટી ખુશખબરી: 700 રૂપિયાનો LPG સિલિન્ડર ખરીદો ફક્ત 200 રૂપિયામાં મળી શકે છે- જાણો ટ્રીક

વધતી જતી મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી નાખે છે, ત્યારે LPG સિલિન્ડરના ભાવમાં પણ અવાર નવાર વધારો થતો જોવા મળે છે, પરંતુ હાલ એક એવી સ્કીમ બહાર પડી છે જેના દ્વારા તમે 700 રૂપિયાનો ગેસ સિલેન્ડર માત્ર 200 રૂપિયામાં જ મેળવી શકશો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.) આ ફાયદો તમને મળવાનો છે Paytm દ્વારા. પેટીએમ તમને ખાસ કેશબેક ઓફર આપી રહ્યું છે જેના દ્વારા તમારો ગેસ સિલેન્ડર એકદમ સસ્તો થઇ જશે. પેટીએમ ઉપર તમને ગેસ સિલેન્ડર બુક કરાવવા ઉપર 500 રૂપિયા સુધીનું કેશબેક મળી રહ્યું છે.

Image Source

આ ફાયદો મેળવવા માટે તમારે સૌ પ્રથમ Paytm ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ તમારે રિચાર્જ એન્ડ પે બિલ ઉપર જવાનું છે. જેની અંદર બુક અ સિલેન્ડરનું ઓપશન ખોલવાનું રહેશે. ત્યારબાદ તમારા ગેસ પ્રોવાઇડર સિલેક્ટ કરો અને તેમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તો LPG આઈડી દાખલ કરવું. જેના બાદમાં પેમેન્ટ ઓપશન આવશે. પેમેન્ટ કરતા પહેલા એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પેમેન્ટ કરતા પહેલા “‘FIRSTLPG” પ્રોમોકોડ દાખલ કરવો. જેના કારણે તમને 500 રૂપિયાનું કેશબેક મળશે.

Image Source

બીજી એક ખાસ બાબત એ પણ ધ્યાન રાખી કે 500 રૂપિયાનું કેશબેક તમે જયારે પહેલીવાર ગેસ સિલેન્ડર બુક કરાવશો ત્યારે જ તમને મળશે. અને આ ઓફર ફક્ત 31 ડિસેમ્બર સુધી જ માન્ય છે. તો જલ્દી કરો અને તમે પણ આ ફાયદાનો લાભ ઉઠાવી લો.

Terms:
Cashback of up to upto Rs 500 is being given for the first time booking of the gas cylinder through Paytm. The code of FIRSTLPG will have to be entered in the promo code section. Cashback of upto upto Rs 500 is also being given on this promo code. If you forget to enter promo code, then cashback will not be received in such a situation, it is worth noting that this promo code is for booking the first gas cylinder through Paytm. Customers can use this Paytm Offer only once during the offer period. The benefit of this offer will be given only when the minimum amount is upto 500 rupees.

This offer is valid till December 31, 2020.